Book Title: Karmagrantha Part 4 Shadshiti Nama Tika
Author(s): Devendrasuri, Abhayshekharsuri, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૨૨૯ खयपरिणामि सिद्धा, नराण पण जोगुवसमसेढीए । इय पनर सन्निवाइय-भेया वीसं असम्भविणो ॥ ६८ ॥ (क्षायिकपारिणामिके सिद्धा नराणां पञ्चसंयोग उपशमश्रेण्याम् । इति पञ्चदश सान्निपातिकभेदा विंशतिसंख्या असम्भविनः ॥ ६८॥
શબ્દાર્થઉપffમ=ક્ષાયિક અને | શ = આ પ્રમાણે, - પારિણામિક,
પનર = પન્નર, fસા = સિદ્ધભગવંતો,
નિવાયમેવાસાન્નિપાતિક ભાવના નાગ = મનુષ્યોને,
ભેદો, પળો =પાંચના સંયોગવાળો ભાગો, વીd = વિશ ભેદો, ૩વસી –ઉપશમશ્રેણીમાં અસંમવિળો = અસંભવિત છે.
હોય છે..
ગાથાર્થ - સિદ્ધ પરમાત્માને શાયિક અને પરિણામિક ભાવ હોય છે. મનુષ્યોને ઉપશમશ્રેણીમાં (સાયિકસમ્યકત્વ હોય ત્યારે) પાંચે ભાવ હોય છે. આ પ્રમાણે સાન્નિપાતિકભાવના પંદર ભેદો સંભવે છે. બાકીના વીસ ભેદો સંભવતા નથી. I૬૮
વિવેચન - દ્વિસંયોગી જે ૧૦ ભાંગા ૬૬ મી ગાથામાં કહ્યા છે. તેમાંથી ૭ નંબરનો જે ભાંગો છે. તે સિદ્ધપરમાત્માને ઘટે છે. કારણ કે સિદ્ધ પરમાત્માને કેવલજ્ઞાન - કેવલદર્શન - ક્ષાયિક સમ્યકત્વાદિ ૯ ગુણો ક્ષાયિકભાવે છે અને જીવત્વ એ પારિણામિકભાવે છે. એમ બે જ ભાવો સંભવે છે. સર્વકર્મોનો મૂલથી ક્ષય કરેલ છે માટે બાકીના ઓપશમિકલાયોપથમિક અને ઔદયિકભાવો સંભવતા નથી.
તથા જે મનુષ્યો ક્ષાયિક સમ્યકત્વ પામ્યા પછી પૂર્વબદ્ધાયુ હોવાના કારણે ક્ષપકશ્રેણી માંડી શકતા નથી. તેઓ કોઈક વખત ઉપશમશ્રેણી માંડે છે. તેવા મનુષ્યોને પાંચે ભાવોના સંયોગવાળો પંચસંયોગી છેલ્લો એટલે છવીસમો ભાંગો ઘટે છે. તે આ પ્રમાણે સમ્યકત્વ ક્ષાયિકભાવે હોય છે કારણ કે ક્ષાયિકસમ્યક્ત્વવાળા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org