Book Title: Karmagrantha Part 4 Shadshiti Nama Tika
Author(s): Devendrasuri, Abhayshekharsuri, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૨૩૦
જીવની આ વાત છે. ઉપશમશ્રેણીમાં ચડતો હોવાથી ૯/૧૦ ગુણઠાણે મોહનો ઉપશમ કરવાથી પથમિકભાવનું ચારિત્ર હોય છે. અને મતિજ્ઞાનાદિ ઈન્દ્રિયજન્ય જ્ઞાન-દર્શન તથા દાનાદિ લબ્ધિઓ ક્ષયોપશમભાવે હોય છે. મનુષ્યગતિ-જાતિ-શરીરાદિ ઔદયિકભાવે હોય છે. અને જીવવ-ભવ્યત્વ પારિણામિકભાવે હોય છે. આ પ્રમાણે ગતિ આશ્રયી ચાર-ચાર જુદા ગણીએ તો ૧૫, અને મૂલ ગણીએ તો છ ભાંગા સાન્નિપાતિક ભાવના સંસારમાં સંભવે છે. સર્વે સંસારી જીવો આ છ ભાંગામાં જ અંતર્ગત થઈ જાય છે. બાકીના ૨૦ ભાંગા ક્યાંય પણ સંભવતા નથી. તે તો માત્ર ભાંગા કરવાની રીતિ-નીતિ મુજબ થતા ભાંગા જણાવ્યા છે. (૧) ક્ષાયિક-પારિણામિક(દ્વિસંયોગી નં.૭) સિદ્ધ પરમાત્માને જ હોય છે. (૨) ક્ષાયિક-ઔદયિક-પારિણા (ત્રિસંયોગી નં.૧૯) કેવલી ભગવાનને જ હોય છે. (૩) લાયોપ૦-ઔદયિક-પારિણા) ત્રિસંયોગી નં.૨૦ (૪) ઔપચક્ષાયોકઔદ૦પારિણા) = ચતુઃસંયોગી નં.૨૪ (૫) સાયિક્ષાયોૌદપારિણા= ચતુઃસંયોગી નં.૨૫ (૬) ઔપ૦ ક્ષાયિ૦ ઔદક્ષિાયો૦ પાવ આ ભાંગો ક્ષાયિકને ઉપશમશ્રેણીમાં હોય છે.
પ્રશ્ન - પન્નર ભાંગા સંભવે છે અને વિસ ભાંગા અસંભવિત છે એમ કહો છો તો ૧૫-૨૦ઃ૩૫ ભાંગા થયા. તમે ભાંગા તો ૬૬ મી ગાથામાં ર૬ જ કહ્યા છે. તો આ કેવી રીતે યુક્તિયુક્ત કહેવાય ?
ઉત્તર - પન્નર ભાગા સંભવે છે એમ જે કહ્યું છે તે ગતિઆશ્રયી જુદા ગણવાથી કહ્યું છે. પરમાર્થથી તો ૬ જ સંભવે છે એટલે ૬+૨૦=૨૬ ભાંગા કહ્યા તે બરાબર જ છે. પન્નરના કથનમાં ગતિ આશ્રયી ભેદની વિવલા માત્ર જ છે. તે ૬૮ II मोहेव समो मीसो, चउ घाइसु अट्ठकम्मसु य सेसा । धम्माइ पारिणामिय-भावे खंधा उदइए वि ॥ ६९ ॥ (मोहस्यैवोपशमो मिश्रश्चतुर्षु घातिषु अष्टकर्मसु च शेषाः । धर्मादयः पारिणामिकभावे, स्कन्धा औदयिकेऽपि ॥ ६९॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org