Book Title: Karmagrantha Part 4 Shadshiti Nama Tika
Author(s): Devendrasuri, Abhayshekharsuri, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૧૭૬
(૯) છ કાયના વધમાં જ્યારે ૧ કાયનો વધ ગણીએ ત્યારે કોઈક કાલે પૃથ્વીકાયનો વધ હોય, કોઈક કાલે અપ્લાયનો વધ હોય. કોઈક કાલે તેઉકાયનો વધુ હોય એમ વાયુ-વનસ્પતિ અને ત્રસનો વધુ પણ હોઈ શકે છે. તેથી ૧ કાય લઈએ ત્યારે છ ભાંગા થાય છે. બે કાયનો વધ લઈએ ત્યારે કઈ બે કાય લેવી? તેથી વારાફરતી એકેકની સાથે બીજી કાય જોડવાથી પંદર ભાંગા થાય છે.
પૃથ્વી-વન.
અક્વાયુ
વાયુ-વન.
પૃથ્વી-ત્રસ
અપ્-વન
વાયુ-ત્રસ
અપુ-તેઉ
અપ-ત્રસ
તેજો-ત્રસ
વન-ત્રસ
તથા ત્રણ ફાયનો વધ ગણીએ ત્યારે કઈ ત્રણ ગણવી ? બધી જ વારાફરતી સંભવતી હોવાથી એકેક કાયાની સાથે ક્રમશઃ જોડવાથી ૨૦ ભાંગા થાય છે. પૃથ્વી-અપ્-તેજો પૃથ્વી-તેજો-વાયુ | પૃથ્વી-વાયુ-ત્રસ | અપ્-તેજો-ત્રસ તેજો-વાયુ-વન. પૃથ્વી-અપ્-વાયુ | પૃથ્વી-તેજો-વન. પૃથ્વી-વન.-ત્રસ અપ્-વાયુ-વન. તેજો-વાયુ-ત્રસ પૃથ્વી-અપ-વન. પૃથ્વી-તેજો-ત્રસ | અપ્-તેજો-વાયુ અપ્-વાયુ-ત્રસ તેજો-વન.-ત્રસ પૃથ્વી-અપ્-ત્રસ પૃથ્વી-વાયુ-વન. અપ-તેજો-વન. | અપ્-વન.-ત્રસ | વાયુ-વન.-ત્રસ
તથા ચાર કાયાનો વધ ગણીએ તો આ જ રીતે એકેક કાયાની સાથે બીજી બીજી કાયા જોડવાથી પંદર ભાંગા થાય છે. તે આ પ્રમાણે
પૃથ્વી.અપ્
પૃથ્વી-તેઉ.
પૃથ્વી-વાયુ
પૃથ્વી-અપ્તેજો-વાયુ પૃથ્વી-અપ્-વન.-ત્રસ
પૃથ્વી-અપ્-તેજો-વન.
પૃથ્વી-તેજો-વાયુ-વન.
પૃથ્વી-અપ્-તેજો-ત્રસ
પૃથ્વી-તેજો-વાયુ-ત્રસ
પૃથ્વી-તેજો-વન.-ત્રસ
પૃથ્વી-વાયુ-વન.-ત્રસ
પૃથ્વી-અપ્-વાયુ-વન.
પૃથ્વી-અદ્-વાયુ-ત્રસ
તેજો-વાયુ
તેજો-વન.
Jain Education International
અપ્-તેજો-વાયુ-વન.
અપ્-તેજો-વાયુ-ત્રસ
અપ્-તેજો-વન.-ત્રસ
તથા પાંચ કાયાનો વધ ગણીએ તો આ જ રીતે એકેક કાયાની સાથે બાકીની કાયાનો વધ વારાફરતી જોડવાથી ૬ ભાંગા થાય છે. તે આ
પ્રમાણે છે.
For Private & Personal Use Only
અપ્-વાયુ-વન.-ત્રસ
તેજો-વાયુ-વન.-ત્રસ
www.jainelibrary.org