SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૬ (૯) છ કાયના વધમાં જ્યારે ૧ કાયનો વધ ગણીએ ત્યારે કોઈક કાલે પૃથ્વીકાયનો વધ હોય, કોઈક કાલે અપ્લાયનો વધ હોય. કોઈક કાલે તેઉકાયનો વધુ હોય એમ વાયુ-વનસ્પતિ અને ત્રસનો વધુ પણ હોઈ શકે છે. તેથી ૧ કાય લઈએ ત્યારે છ ભાંગા થાય છે. બે કાયનો વધ લઈએ ત્યારે કઈ બે કાય લેવી? તેથી વારાફરતી એકેકની સાથે બીજી કાય જોડવાથી પંદર ભાંગા થાય છે. પૃથ્વી-વન. અક્વાયુ વાયુ-વન. પૃથ્વી-ત્રસ અપ્-વન વાયુ-ત્રસ અપુ-તેઉ અપ-ત્રસ તેજો-ત્રસ વન-ત્રસ તથા ત્રણ ફાયનો વધ ગણીએ ત્યારે કઈ ત્રણ ગણવી ? બધી જ વારાફરતી સંભવતી હોવાથી એકેક કાયાની સાથે ક્રમશઃ જોડવાથી ૨૦ ભાંગા થાય છે. પૃથ્વી-અપ્-તેજો પૃથ્વી-તેજો-વાયુ | પૃથ્વી-વાયુ-ત્રસ | અપ્-તેજો-ત્રસ તેજો-વાયુ-વન. પૃથ્વી-અપ્-વાયુ | પૃથ્વી-તેજો-વન. પૃથ્વી-વન.-ત્રસ અપ્-વાયુ-વન. તેજો-વાયુ-ત્રસ પૃથ્વી-અપ-વન. પૃથ્વી-તેજો-ત્રસ | અપ્-તેજો-વાયુ અપ્-વાયુ-ત્રસ તેજો-વન.-ત્રસ પૃથ્વી-અપ્-ત્રસ પૃથ્વી-વાયુ-વન. અપ-તેજો-વન. | અપ્-વન.-ત્રસ | વાયુ-વન.-ત્રસ તથા ચાર કાયાનો વધ ગણીએ તો આ જ રીતે એકેક કાયાની સાથે બીજી બીજી કાયા જોડવાથી પંદર ભાંગા થાય છે. તે આ પ્રમાણે પૃથ્વી.અપ્ પૃથ્વી-તેઉ. પૃથ્વી-વાયુ પૃથ્વી-અપ્તેજો-વાયુ પૃથ્વી-અપ્-વન.-ત્રસ પૃથ્વી-અપ્-તેજો-વન. પૃથ્વી-તેજો-વાયુ-વન. પૃથ્વી-અપ્-તેજો-ત્રસ પૃથ્વી-તેજો-વાયુ-ત્રસ પૃથ્વી-તેજો-વન.-ત્રસ પૃથ્વી-વાયુ-વન.-ત્રસ પૃથ્વી-અપ્-વાયુ-વન. પૃથ્વી-અદ્-વાયુ-ત્રસ તેજો-વાયુ તેજો-વન. Jain Education International અપ્-તેજો-વાયુ-વન. અપ્-તેજો-વાયુ-ત્રસ અપ્-તેજો-વન.-ત્રસ તથા પાંચ કાયાનો વધ ગણીએ તો આ જ રીતે એકેક કાયાની સાથે બાકીની કાયાનો વધ વારાફરતી જોડવાથી ૬ ભાંગા થાય છે. તે આ પ્રમાણે છે. For Private & Personal Use Only અપ્-વાયુ-વન.-ત્રસ તેજો-વાયુ-વન.-ત્રસ www.jainelibrary.org
SR No.001089
Book TitleKarmagrantha Part 4 Shadshiti Nama Tika
Original Sutra AuthorDevendrasuri
AuthorAbhayshekharsuri, Dhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1999
Total Pages292
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Karma, & Granth-1
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy