Book Title: Karmagrantha Part 4 Shadshiti Nama Tika
Author(s): Devendrasuri, Abhayshekharsuri, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૧૬૯
सदुमिस्सकम्म अजए, अविरइकम्मुरलमीसबिकसाए। मुत्तु गुणचत्त देसे, छवीस साहारदु पमत्ते॥५६॥ (सद्विमिश्रकार्मणा अविरते, अविरतिकार्मणौदारिकमिश्रद्वितीयकषायान् । मुक्त्वैकोनचत्वारिंशद् देशे, षड्विंशतिः सहारकद्विकेन प्रमत्ते ॥ ५६ ॥
| શબ્દાર્થસમH= બે મિશ્ર અને | મુસ્તુ= મૂકીને,
કાર્મણકાયયોગ સાથે, { ગુણવત્તઓગણચાલીસ, અનg= અવિરતિ ગુણઠાણે,
= દેશવિરતિએ, વિરમુરની ત્રસકાયની | છવીસ- છવીસ,
અવિરતિ, ઔદારિકમિશ્ર, | સાદરવુંઆહારકદ્ધિક સહિત, વિસાઈક બીજો કષાય, | પમરે= પ્રમત્ત ગુણઠાણે.
ગાથાર્થ- બે મિશ્ર અને કાર્પણ કાયયોગ સાથે અવિરતે છેતાલીસ બંધહેતુ હોય છે. ત્રસકાયની અવિરતિ, કામણ, ઔદારિકમિશ્ર અને બીજો કષાય એમ સાત વિના ઓગણચાલીસ બંધહેતુ દેશવિરતિએ હોય છે. તેમાં આહારકદ્ધિક સહિત (અને આગળની ગાથામાં કહેવાતી ૧૧ અવિરતિ અને ત્રીજા કષાય વિના) પ્રમત્ત ગુણઠાણે છવીસ બંધહેતુ હોય છે. પ૬ છે
વિવેચન- ચોથા અવિરત સમ્યગ્દષ્ટિગુણઠાણે જુદા જુદા જીવોને આશ્રયી ઉપરોક્ત (મિશ્રગુણઠાણાવાળા) ૪૩ તથા ઔદારિકમિશ્ર, વૈક્રિયમિશ્ર અને કાશ્મણ એમ ત્રણ યોગ સહિત ૪૬ બંધહેતુઓ હોય છે. આ ગુણઠાણે વર્તતા જીવો મૃત્યુ પામે છે. પરભવમાં જાય છે તેથી વિગ્રહગતિ અને અપર્યાપ્ત અવસ્થા હોય છે. માટે બે મિશ્ર અને કાર્પણ કાયયોગ સંભવે છે. તેથી ૪૩*૩=૪૬ બંધહેતુઓ ચોથે ગુણઠાણે હોય છે.
પાંચમા દેશવિરતિ ગુણઠાણે ઉપરોક્ત ૪૬માંથી ૭ બંધહેતુ ઓછા કરતાં સર્વજીવ આશ્રયી ૩૯ બંધહેતું હોય છે. કારણ કે પાંચમું ગુણઠાણું દેશથી વિરતિવાળું છે. તેથી ત્યાં ત્રસકાયની અવિરતિ હોતી નથી. ત્રસકાયની હિંસાનું વિરમણ કરેલું છે. માટે. તથા પાંચમે ગુણઠાણે વર્તતા તિર્યંચ-મનુષ્યો મૃત્યુ પામે
.
. .
--
-
*
- * .
*
*
*
*
*
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org