Book Title: Karmagrantha Part 4 Shadshiti Nama Tika
Author(s): Devendrasuri, Abhayshekharsuri, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૧૨૮ • मणवयणकायजोगी, थोवा असंखगुण अणंतगुणा ।
पुरिसा थोवा इत्थी, संखगुणाणंतगुण कीवा ॥ ३९ ॥ (मनोवचनकाययोगास्स्तोका असंख्यगुणा अनंतगुणाः । पुरुषास्स्तोकास्स्त्रियस्संख्येयगुणा अनन्तगुणाः क्लीबाः ॥३९॥)
શબ્દાર્થમાવજયગોગા થવા = મનયોગ- | થવા = થોડા,
વચનયોગ અને કાયયોગમાં થોડા, ] રૂત્થી = સ્ત્રીઓ, સંg!= અસંખ્યાતગુણા અને !
સંવ = સંખ્યાતગુણી, ૩iતાળ = અનંતગુણા છે.
અનંત!= અનંત ગુણા, પુરસા = પુરુષો,
| શ્રીવા = નપુંસકવેદવાળા છે. ગાથા- મનયોગવાળા જીવો થોડા, વચનયોગવાળા અસંખ્યાતગુણા, અને કાયયોગવાળા અનંતગુણા છે. પુરુષો થોડા, સ્ત્રીઓ સંખ્યાતગુણી અને નપુંસકો અનંતગુણા છે. આ ૩૯ છે
વિવેચન- આ ગાથામાં યોગમાર્ગણા અને વેદમાર્ગણાનું અલ્પબહુત્વ કહે છે. મનયોગવાળા જીવે સૌથી ઓછા છે. કારણ કે તે મનયોગ તો ફક્ત સંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્તાને જ હોય છે. તેના કરતાં વચનયોગવાળા જીવો અસંખ્યાતગુણા છે. કારણ કે જે સંજ્ઞી પંચેન્દ્રિયને મનયોગ છે. તેને તો વચનયોગ છે જ, તદુપરાંત અસંજ્ઞી પંચેન્દ્રિય, ચઉરિન્દ્રિય, તેઇન્દ્રિય અને બેઇન્દ્રિય પર્યાપ્તા જીવોને પણ વચનયોગ છે. તે ચારે ઉમેરતાં સંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્તા મનયોગવાળા જીવો કરતાં વચનયોગવાળા જીવો અસંખ્યાતગુણા થાય છે. તેના કરતાં કાયયોગવાળા જીવો અનંતગુણા છે. કારણ કે વનસ્પતિકાય જીવો અનંતા છે. અને કાયયોગ તો તે સર્વજીવોને પણ હોય છે. એટલે સૌથી તે વધારે અનંતગુણા) છે.
વેદમાર્ગણામાં પુરુષો સૌથી થોડા છે. તેના કરતાં સ્ત્રીઓ સંખ્યાતગુણી છે. કારણ કે શાસ્ત્રોમાં દેવગતિમાં દેવો કરતાં દેવીઓ બત્રીસ ગુણી અને બત્રીસ અધિક કહી છે. મનુષ્યગતિમાં પુરુષો કરતાં સ્ત્રીઓ સત્તાવીસગુણી અને સત્તાવીસ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org