Book Title: Karmagrantha Part 4 Shadshiti Nama Tika
Author(s): Devendrasuri, Abhayshekharsuri, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
સામાયિક, પરિહાર વિશુદ્ધિ,
-
सामाइय परिहार
अहखाय
યથાખ્યાત,
अजया અવિરતિ, અચવવુ - અચક્ષુદર્શન, વલ - કેવલદર્શન,
૫૮
શબ્દાર્થ-:
छेय
છેદોપસ્થાપનીય,
સુહૂમ – સૂક્ષ્મસંપરાય,
देसजय
દેશવરતિ,
चक्खु
ओही
अणागारा
-
ચક્ષુદર્શન, અવધિદર્શન,
-
Jain Education International
ગાથાર્થ- સામાયિક-છેદોપસ્થાપનીય-પરિહાર વિશુદ્ધિ, સૂક્ષ્મ સંપરાય, યથાખ્યાત. દેશવિરતિ અને અવિરતિ એમ ચારિત્રના સાત ભેદ જાણવા. તથા ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, અવધિદર્શન અને કેવલદર્શન એમ ચાર અનાકાર ઉપયોગ જાણવા. || ૧૨ ||
આ ચારે અનાકાર
ઉપયોગ કહેવાય છે.
વિવેચન- આ ગાથામાં સંયમમાર્ગણાના સાત અને દર્શન માર્ગણાના ચાર ભેદો અનુક્રમે સમજાવે છે.
(૩૪) સામાયિક ચારિત્ર= રાગ-દ્વેષ રહિત એવો જે આત્મા સર્વ પ્રાણીઓને પોતાની જેમ જુએ, તે સમ = સમતાભાવ, તેની પ્રાપ્તિ તે
સામાયિક. તેના ઇત્વરકથિત અને યાવત્કથિત એમ બે ભેદો છે.
(૩૫) છેદોપસ્થાપનીય ચારિત્ર= પૂર્વ પર્યાયનો છેદ કરી ફરીથી મહાવ્રતોને વિષે જીવની જે ઉપસ્થાપના કરવી તે છેદોપસ્થાપનીય. તેના પણ સાતિચાર અને નિરતિચાર એવા બે ભેદો છે.
(૩૬) પરિહારવિશુદ્ધિ=પરિહાર એટલે તપવિશેષ. તેના દ્વારા શુદ્ધિ વિશેષ જેમાં છે તે પરિહાર વિશુદ્ધિ. તેના પણ નિર્વિશમાનક અને નિર્વિષ્ટકાયિક એમ બે ભેદ છે. નવ જણનો સમૂહ આ તપ આરાધવા સાથે નીકળે છે. ચાર તપ કરે, ચાર સેવા કરે અને એકની ગુરુ તરીકે સ્થાપના કરે. ઈત્યાદિ નવતત્ત્વથી જાણી લેવું.
(૩૭) સૂક્ષ્મ સંપરાય= અનંતાનુબંધી આદિ કષાયો ઉપશમાવીને
For Private & Personal Use Only
www.jainelibrary.org