Book Title: Karmagrantha Part 4 Shadshiti Nama Tika
Author(s): Devendrasuri, Abhayshekharsuri, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
અચક્ષુદર્શન પણ સંભવતું નથી તો પણ “ઉપયોગ” એ જીવનું લક્ષણ હોવાથી જેમ જ્ઞાનોપયોગ હોય છે. તેમ દર્શનોપયોગ તરીકે આ ઉપયોગ પણ હોય જ છે. માટે અચલું અને અવધિ દર્શનમાં કાર્મણકાયયોગાદિ ૧૫ યોગ કહ્યા છે. આ ગાળામાં ૨૬ માર્ગણામાં યોગ કહ્યા છે. જે ૨૫ છે तिरि इत्थि अजय, सासण, अनाण उवसम अभव्व मिच्छेसु। तेराहारदुगुणा, ते उरलदुगूण सुरनिरए॥ २६॥ (तिर्यस्त्र्ययतसास्वादनाज्ञानोपशमाभव्यमिथ्यात्वेषु । त्रयोदशाहारकद्विकोनाः, तयौदारिकद्विकोना सुरनरकयोः ॥ २६ ॥)
શબ્દાર્થતિરિક તિર્યંચગતિ,
fમછેલુ= મિથ્યાત્વ, સ્થિ- સ્ત્રીવેદ,
તેર તેર યોગો, ગયઅવિરતિચારિત્ર,
માદાર,= આહારકદ્ધિક વિના, સાસણ= સાસ્વાદન,
તે તે જ તેર યોગો, મના= અજ્ઞાન,
૩રત્ન ઔદારિકદ્ધિક વિના, ૩વસમ= ઉપશમ,
સુરનરપે= દેવ-નરકમાં હોય છે. કમબૅક અભવ્ય,
ગાથાર્થ - તિર્યંચગતિ, સ્ત્રીવેદ, અવિરતિચારિત્ર, સાસ્વાદન, ત્રણ અજ્ઞાન, ઉપશમસમ્યકત્વ, અભવ્ય અને મિથ્યાત્વ એમ કુલ ૧૦ માર્ગણાસ્થાનોમાં આહારકદ્ધિક વિના ૧૩ યોગો હોય છે. આ જ તેર યોગોમાંથી ઔદારિકદ્ધિક વિના ૧૧ યોગો દેવ-નરકગતિમાં હોય છે. જે ર૬ છે
વિવેચન- તિર્યંચગતિ, સ્ત્રીવેદ, અવિરતિચારિત્ર, સાસ્વાદન, મતિ જ્ઞાનાદિ ત્રણ અજ્ઞાન, ઔપથમિકસમ્યકત્વ, અભવ્ય અને મિથ્યાત્વ એમ કુલ ૧૦ માર્ગણાઓમાં આહારકદ્ધિક વિના શેષ ૧૩ યોગ હોય છે. ત્યાં તિર્યંચગતિમાં સર્વવિરતિ ન હોવાથી દૃષ્ટિવાદનો અભ્યાસ નથી. અને દૃષ્ટિવાદના અભ્યાસ વિના આહારકશરીરનો સંભવ નથી. તેથી તિર્યંચગતિમાં આહારકકાયયોગ અને આહારકમિશ્નકાયયોગ ઘટતા નથી. વૈક્રિય લબ્ધિ કોઈક પંચેન્દ્રિય તિર્યંચ અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org