Book Title: Karmagrantha Part 4 Shadshiti Nama Tika
Author(s): Devendrasuri, Abhayshekharsuri, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
________________
આ જ કર્મગ્રંથની ગાથા ૪૯માં કહેવાના છે. છતાં સિદ્ધાન્તકારના મતે વૈક્રિયની રચનાકાળે ઔદારિકમિશ્ર કાયયોગ સંભવે છે. પરંતુ વૈક્રિયની રચનાવાળા જીવો પ્રમાદયુક્ત હોવાથી ઉપશમ પામી શકતા નથી. માટે ઉપશમમાં તે મત પ્રમાણે પણ ઔ. મિશ્ર સંભવતો નથી. તેથી આ ગૂઢ પ્રશ્ન વિદ્વાન પુરૂષોએ વિચારવો. અભવ્ય અને મિથ્યાત્વમાં તો છઠ્ઠું ગુણસ્થાનક ન હોવાથી આહારકના યોગનું દ્વિક ન ઘટે, શેષ યોગ સંભવે તે સમજાય તેમ છે.
દેવગતિ અને નરકગતિમાં ચાર જ ગુણસ્થાનક હોવાથી સર્વવિરતિ ન હોવાથી આહારક અને આહારમિશ્રયોગ તો ઘટતો નથી. પરંતુ ઔદારિકશરીર નામકર્મનો ઉદય ન હોવાથી અને સાતધાતુમય ઔદારિક શરીર ન હોવાથી ઔદારિકકાયયોગ તથા ઔદારિકમિશ્રકાયયોગ પણ ઘટતા નથી. બાકીના ૪ મનના, ૪ વચનના, વૈક્રિયકાયયોગ, વૈક્રિયમિશ્રકાયયોગ અને કાર્યણકાયયોગ એમ ૧૧ યોગો સંભવે છે. આ પ્રમાણે આ ગાથામાં કુલ ૧૨ માર્ગણામાં યોગો કહ્યા. ૨૬ ૫ कम्मुरलदुगं थावरि, ते सविउव्विदुग पंच इगि पवणे । छ असन्नि चरमवइजुय, ते विउव्विदुगूण चउ विगले ॥ २७ ॥ ( कार्मणौदारिकद्विकं स्थावरे, ते सवैक्रियद्विकाः पञ्चैकेन्द्रिये पवने । षडसंज्ञिनि चरमवचोयुताः, ते वैक्रियद्विकोनाश्चत्वारो विकले ॥ २७ ॥ ) શબ્દાર્થ
મ્મુર્તવુ ં=કાર્યણ અને ઔદારિકદ્ધિક,
થાવર- સ્થાવરમાં, તે ઉપર કહેલ ત્રણ યોગો, સવિનવ્વિવુા- વૈક્રિયદ્વિક સહિત, પંચ- પાંચ યોગો,
કૃત્તિ-એકેન્દ્રિય અને
૧૦૦
Jain Education International
છ છ યોગો,
અગ્નિ- અસંજ્ઞી માર્ગણામાં, પરિમવનુઞ- છેલ્લા વચનયોગ સહિત. તે ઉપરના છ યોગોમાંથી, વિડબિવુ ળ" વૈક્રિયદ્રિકવિના, વડ= ચાર યોગો,
વિલે વિકલેન્દ્રિયમાં હોય છે.
પવને= વાયુકાયમાં,
ગાથાર્થ :- સ્થાવરમાં કાર્યણ અને ઔદારિકદ્ધિકયોગ હોય છે. એકેન્દ્રિય અને વાઉકાયમાં તે જ ત્રણ યોગો વૈક્રિયદ્વિક સહિત કુલ પાંચ યોગો હોય છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org