Book Title: Karmagrantha Part 4 Shadshiti Nama Tika
Author(s): Devendrasuri, Abhayshekharsuri, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૭૯ સાસ્વાદને આવી મૃત્યુ પામી તેજોવાયુ વિનાના બાદર એકેન્દ્રિયમાં, વિકલેન્દ્રિયમાં અને પૃથ્વીકાય-અષ્કાય તથા વનસ્પતિકાયમાં જન્મ પામતા લબ્ધિથી પર્યાપ્તા અને કરણથી અપર્યાપ્તા આ જીવોમાં પ્રારંભના કંઈક ન્યૂન છ આવલિકા કાળ માત્ર સુધી હોઈ શકે છે. વિશિષ્ટ વિશુદ્ધિ ન હોવાથી શેષ ગુણસ્થાનકો ત્યાં સંભવતાં નથી.
ગતિત્રસમાં અને અભવ્યમાં માત્ર મિથ્યાત્વ એક જ ગુણસ્થાનક હોય છે. જે જીવો ગમનક્રિયા માત્રથી ત્રસ છે. પરંતુ ત્રસનામકર્મના ઉદયથી ત્રસ નથી તે ગતિત્રસ કહેવાય છે. અગ્નિ એક વૃક્ષ ઉપર લાગ્યો હોય તો પાસેના ઝાડોમાં પણ વ્યાપે છે. તેથી ગમનશીલ છે અને વાયુ તો સદા વહેતો જ હોય છે માટે ગતિશીલ છે. પરંતુ સુખ-દુઃખના સંજોગો આવે ત્યારે ઇચ્છાપૂર્વક દુઃખથી બચવા અને સુખમાં જોડાવાપણાની બુદ્ધિપૂર્વક ગતિ નથી. માટે વાસ્તવિક ત્રસ નથી. તે તેઉકાય અને વાયુકાયામાં માત્ર પહેલું એક જ ગુણસ્થાનક છે. અને અભવ્યને તો સદા ભવાભિનંદિતા જ હોવાથી મિથ્યાત્વ જ હોય છે. આ પ્રમાણે આ ગાથામાં ૧૮ માર્ગણામાં ગુણસ્થાનકો કહ્યાં છે. જે ૧૯ છે
वेय तिकसाय नव दस, लोभे चउ अजय दु ति अनाणतिगे । बारस अचक्खुचक्खुसु, पढमा अहखाइ चरम चऊ ॥२०॥ (वेदत्रिकषाये नव दस लोभे चत्वारि अयते द्वे त्रीणि अज्ञानत्रिके । द्वादशाचक्षुश्चक्षुषोः, प्रथमानि यथाख्याते चरमाणि चत्वारि ॥ २०॥)
શબ્દાર્થવેય= ત્રણ વેદ,
વારસ= બાર ગુણસ્થાનક, તિસાય= ત્રણ કષાયમાં,
અવqવુલુક અચક્ષુદર્શન અને નવ= નવ ગુણસ્થાનકો હોય છે. સ નીમે લોભમાં ૧૦ ગુણસ્થાનક,
ચક્ષુદર્શનમાં, ૩ અs= અવિરતિમાં ચાર,
પઢમાં= પ્રથમનાં, સુતિ અનાળતિરોમતિઅજ્ઞાનાદિ દિવડું= યથાખ્યાત ચારિત્રમાં ત્રણમાં બે અથવા ત્રણ ગુણસ્થાનક, I વરિમ= છેલ્લાં ચાર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org