Book Title: Karmagrantha Part 4 Shadshiti Nama Tika
Author(s): Devendrasuri, Abhayshekharsuri, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૪૦
બીજા સમયે દર્શનોપયોગ એમ સમયાન્તરે બન્ને ઉપયોગ હોય છે. (અહીં એકવિશેષ વાત એ જાણવા જેવી છે કે ઉપરોક્ત માન્યતા શ્રી જિનભદ્રગણિ ક્ષણાશ્રમણાદિની છે અને વિશેષાવશ્યકભાષ્યાદિ ગ્રંથમાં છે. પરંતુ શ્રી સિદ્ધસેનદિવાકરસૂરિજી આદિની માન્યતા કંઈક જુદી છે અને તે સમ્મતિ પ્રકરણમાં છે. તેમનું એમ કહેવું છે કે કેવલી ભગવાન નિરાવરણ હોવાથી તેમને સામાન્ય અને વિશેષ એવો ઉપયોગભેદ હોતો નથી. સાવરણ દશામાં જ આવરણ હોવાથી ઉપયોગભેદ હોય છે અને તે અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત બદલાય છે. પરંતુ નિરાવરણદશામાં પ્રગટપ્રકાશી સૂર્યની જેમ એકોપયોગ જ હોય છે. સામાન્ય અને વિશેષ એવો ઉપયોગ ભેદ જ નથી. તેથી એક સમયમાં બે ઉપયોગ સાથે માનવાની આપત્તિ જ રહેતી નથી ઈત્યાદિ ચર્ચા ત્યાંથી જાણવા જેવી છે.) | પી
पज चरिंदि असन्निसु, दुदंस दुअनाण दससु चक्खु विणा। સંનિ પજે મUIના-વઘુ-વહુવિદુખTI દા (पर्याप्त-चतुरिन्द्रियासंज्ञिषु, द्विदर्श व्यज्ञानं दशसु चक्षुर्विना। संश्यपर्याप्ते मनोज्ञानचक्षुर्केवलद्विकविहीनाः ॥६॥)
શબ્દાર્થ : પગ - પર્યાપ્તા
સહુ વધુ વિપા-દશ જીવભેદમાં ચક્ષુ વિના વરિંદ્રિ – ચઉરિન્દ્રિય | નિ અપગ્ન-સંગ્નિ પંચૅ૦ અપર્યાપ્તામાં ગનિસુ-અસાર્શ પંચ૦માં | બાળ વિવું-મન:પર્યવજ્ઞાન અને ચક્ષુદર્શન દુવંસ - બે દર્શન વેવતતુવિદુ - કેવલદ્ધિક વિના શેષ ૩ બનાળ – બે અજ્ઞાન | ઉપયોગ હોય છે.
ગાથાર્થ- પર્યાપ્તા ચઉરિદ્રિય અને અસંગ્નિ પંચેન્દ્રિયમાં બે દર્શન અને બે અજ્ઞાન એમ ૪ ઉપયોગ હોય છે. દશ જીવભેદોમાં આ જ ચાર ઉપયોગોમાંથી એક ચક્ષુદર્શન વિના બાકીના ત્રણ ઉપયોગી હોય છે. સંજ્ઞિ પંચેન્દ્રિય અપર્યાપ્તામાં મન:પર્યવજ્ઞાન, ચક્ષુદર્શન, કેવલજ્ઞાન અને કેવલદર્શન એમ કુલ ચાર ઉપયોગ વિના બાકીના આઠ ઉપયોગો હોય છે. જે ૬ !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org