________________
કલ્પસૂત્ર 5) સુદિ પાંચમના સાંવત્સરિક પ્રતિક્રમણ કરે એટલે શ્રાવકો જાણે કે હવે કાર્તિક પૂર્ણિમા સુધી $ માંડણી
( સાધુઓ વર્ષાકાળ રહેશે, એ રીતે પચાશ દિવસ ગૃહસ્થ અજ્ઞાત અને સિત્તેર દિવસ ગૃહસ્થ જ્ઞાત 5) (5) પર્યુષણ જાણવા. ( વળી જઘન્ય અને ઉત્કૃષ્ટ એમ બે ભેદ પર્યુષણના કહ્યા છે. ભાદરવા સુદિ પાંચમે સાંવત્સરિક કે પ્રતિક્રમણ કર્યા પછી કાર્તિક સુદ પૂર્ણિમા સુધી સિત્તેર દિવસ સુધીનું જઘન્ય પર્યુષણ તથા આષાઢી :
પૂનમથી કાર્તિક પૂનમ સુધીનું ઉત્કૃષ્ટ પર્યુષણ ચાર માસનું જાણવું. ? આ કાળમાં ગુરુદેવની આજ્ઞા પ્રમાણે ચાતુર્માસ કરવાનો વ્યવહાર ચાલે છે. લાભને કારણે મેં છે. ચાતુર્માસ પહેલા માસકલ્પ કરેલ હોય ત્યાં જ ચાતુર્માસ કરે અને ચાતુર્માસ થયા પછી પણ કારણે
છે માસકલ્પ કરે એ રીતે છ માસ પણ ઉત્કૃષ્ટ રીતે એક સ્થાને રહેવાનું કારણ કરી શકાય. (F) સ્થવિરકલ્પી માટે આ રીતનો આચાર છે. જિનકલ્પી માટે તો ઉત્કૃષ્ટ પર્યુષણ કલ્પ ચાર માસનો ;)
: જાણવો. આ પર્યુષણ કલ્પ પ્રથમ અને અંતિમ તીર્થકરોના શ્રમણ-શ્રમણીઓ એ અવશ્ય કરવાનો F) શકે છે પણ મધ્યના બાવીશ તીર્થકરોના શ્રમણ-શ્રમણીઓ માટે નિયત નથી. તેઓ સરલ અને કે * પ્રાણપણાને કારણે દોષનો અભાવ અને લાભનું કારણ જાણે તો દેશેલણાપૂર્વક્રોડ વર્ષ સુધી પણ ? શું એક સ્થાનકે રહી જાય અને દોષ જાણે તો ચાતુર્માસમાં પણ વિહાર કરી જાય. પ્રથમ અને અંતિમ gp તીર્થંકરના શ્રમણ-શ્રમણીઓ દુષ્કાળ, ભિક્ષા ન મળતી હોય, રાજપ્રકોપ થાય, અસાધ્ય રોગ થાય,
તેનો ઉપાય ત્યાં ન હોય, જીવોની ઘણી ઉત્પત્તિના કારણે જીવોની ઘણી વિરાધના થતી હોય, કે સર્પોનો ઉપદ્રવ હોય એવા કારણે ચાતુર્માસમાં પણ વિહાર કરી શકે છે. વળી વાર્ષિક મહાપર્વને કે છે પણ પર્યુષણ મહાપર્વ કહેલ છે, કારણ કે, આ પર્વમાં આત્માની સમીપમાં વસવાનું છે. હંમેશનો છે છે આત્માની પાસે વાસ થઈ જાય તેવો પ્રયત્ન કરવાનો છે. પરભાવથી દૂર થઈ સ્વભાવમાં રમણતા
કરવાની છે. આત્મા પર લાગેલ કર્મમલને દૂર કરી આત્માને પરમાત્મા બનાવવા માટે ઉદ્યમશીલ જી શું બનવાનું છે. અજ્ઞાન દશાથી થએલ ભૂલોની ક્ષમાપના લઇ ભૂલોના પશ્ચાતાપ પૂર્વક શુદ્ધ થવાનું
4444444440 LC
குருகுகுகுகுகுகுகுருருருருருருருருருரு
544
Jain Education international
For Personal & Private Lise Only
www.janorary ang