Book Title: Kalpsutra
Author(s): Gunsagarsuri, Kalaprabhsagarsuri
Publisher: Mulund Swe Mu Pu Jain Sangh Mumbai
View full book text
________________
કલ્પસૂત્ર
માઢરગોત્રી આર્યવિષમુનિને અને ગૌતમ ગોત્રી આર્યકાલકમુનિને પણ હું વંદન કરું છું | ૩ વ્યાખ્યાન ગૌતમ ગોત્રી ગુમકુમારમુનિને તથા સંપાલિકમુનિને અને ભદ્રમુનિને, તથા ગૌતમ ગોત્રવાળા આર્યવૃદ્ધિમુનિને હું વંદના કરું છું. ૪ એમને મસ્તક વડે વંદન કરીને, સ્થિર સત્વ, ચારિત્ર
અને જ્ઞાન સંપન્ન કાશ્યપગોત્રવાળા સંઘપાલિક મુનિને હું વંદના કરું છું. તે ૫ | ક્ષમાના સાગર, (F) ધીર અને ફાલ્ગન શુકલ પક્ષમાં કાળધર્મ પામેલા, કાશ્યપગોત્રવાળા આર્યહસ્તિમુનિને હું વંદન ક
કે કરું છું ૬ / શીલલબ્ધિથી સંપન્ન અને જેમના દીક્ષા મહોત્સવમાં દેવોએ ઉત્તમ છત્ર ધારણ (E) 2 કરેલ હતું તે સુવ્રતગોત્રી આર્યધર્મમુનિને હું વંદન કરું છું ૭ કાશ્યપગોત્રી આર્યસિંહમુનિ મેં
તથા આર્યહસ્તિમુનિને તથા મોક્ષસાધક આર્યધર્મ મુનિને હું વંદન કરૂં છું || ૮ || તેમને મસ્તકથી વંદન કરીને, સ્થિર સત્વ, ચારિત્ર અને જ્ઞાનયુક્ત ગૌતમગોત્રી આર્યજબુમુનિને હું વંદન કરું છું
|| ૯ | વિનયી, માયારહિત, અને જ્ઞાન, દર્શન અને ચારિત્ર યુક્ત કાશ્યપગોત્રી આર્યનંદિતમુનિને કિ હું વંદન કરું છું . ૧૦ | સ્થિર ચારિત્રવાળા અને ઉત્તમ સમ્યકત્વ અને સત્વયુક્ત માઢરગોત્રી )
આર્યદેસિગણિ ક્ષમાશ્રમણને હું વંદન કરું છું ૧૧ || અનુયોગને ધરનારા, મતિના સાગર, ૨ મહાનસત્વવાળા એવા વચ્છસગોત્રી આર્યસ્થિરગુપ્ત ક્ષમાશ્રમણને હું વંદન કરું છું ૧૨ જ્ઞાન, 2
દર્શન અને ચારિત્રમાં અત્યંત સ્થિર, ગુણો વડે મહાન, એવા ગુણવાન આર્યકુમાર ધર્મગણિને હું 5) વંદન કરૂં છું ૧૩ સૂત્ર અને અર્થ સ્વરૂપ રત્નોથી ભરેલા ક્ષમા, દમ એ માદેવ ગુણોથી યુક્ત 5) કાશ્યપગોત્રી શ્રી દેવર્ધ્વિ ગણિ ક્ષમાશ્રમણને હું વંદન કરું છું કે ૧૪ છે.
સ્થવિરાવલિ સમાપ્ત. ઇતિ નવમું વ્યાખ્યાન
F44444444444447
541551561555514141414
૩૦૪
www.janelayang
Jain Education international
For Personal & Private Use Only
Page Navigation
1 ... 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370