Book Title: Kalpsutra
Author(s): Gunsagarsuri, Kalaprabhsagarsuri
Publisher: Mulund Swe Mu Pu Jain Sangh Mumbai

View full book text
Previous | Next

Page 356
________________ કલ્પસૂત્ર કે ચોમાસુ રહેલ સાધુને ગુરુએ પ્રથમથી કહેલ હોય કે શિષ્ય! તું અમુક વસ્તુ તારા માટે લેજે કે વ્યાખ્યાન તો તેને તે લેવી કહ્યું, પરંતુ બીજાને આપવી કહ્યું નહીં, ચોમાસુ રહેલ સાધુને ગુરુએ પ્રથમથી કહેલ હોય કે તું બીજાને લાવી આપજે અને તું પણ લેજે તો તેને લાવી આપવું કલ્પ અને લેવું પણ કલ્પે. ચોમાસ રહેલ હૃષ્ટપુષ્ટ શરીરવાળા, આરોગ્યવાળા અને યૌવનવાળા બળવાન શરીરવાળા હોય તેવા સાધુ કે સાધ્વીઓને આ નવરસ વિગઈઓ વારંવાર વાપરવી કલ્પ નહિ. દૂધ, દહીં, માખણ, ઘી, તેલ, ગોળ, મધ, મધ, અને માંસ, એમાંથી માંસ, મધ, માખણ અને મધ એ ચાર મહાવિકતિઓનો હંમેશા માટે નિષેધ હોય છે. કોઈ પણ સાધુસાધ્વીથી ખાવા માટે એ ચાર મહાવિગઈઓ ઉપયોગમાં લેવાય નહીં. અત્યંત અપવાદ દશામાં બાહ્યઉપયોગ માટે કોઇ સંજોગોમાં ક્યારેક જ માંસ સિવાયની મઘ, મધ અને માખણ ઉપયોગમાં લેવાય. બને ત્યાં સુધી બાહ્ય ઉપયોગ માટે પણ એ ત્રણ વસ્તુઓ લેવી નહીં. દૂધ, દહીં, ઘી, તેલ, ગોળ અને તળેલ એ વિગઈઓનો બલિષ્ઠ શરીરવાળા યુવાન સાધુસાધ્વીઓએ વારંવાર ખાવા માટે ઉપયોગ કરવો નહીં. ગ્લાન, બાન અને વૃદ્ધ માટે નિષેધ નથી. ઉપરોક્ત યુવાનીવાળા માટે નિષેધ સમજવો. ચોમાસુ રહેલ સાધુઓની વૈયાવચ્ચ કરનારા મુનિએ હે ભગવાન્ ! ગ્લાનને કોઈ વસ્તુનો ? ખપ છે એમ પૂછવું. ત્યારે ગુરુ કહે કે ગ્લાનને પૂછો. તેને જે વસ્તુ જેટલી ખપતી હોય તેટલી ? લાવી આપો. પછી લાનને પૂછી તે કહે તે ગુરુને કહી ગુરુની આજ્ઞા મળે ગૃહસ્થને ત્યાં જઈ વૈયાવચ્ચ કરનારે માંગણી કરવી, માંગણી કરતાં તે વસ્તુ ગૃહસ્થ આપવા માંડે ત્યારે ગ્લાને કહ્યા ક પ્રમાણે મળે એટલે બસ રાખોએમ કહેવું ત્યારે ગૃહસ્થ કહે કે હે ભગવાન્ ! “બસ રાખો' એમ ક શા માટે કહો છો. ત્યારે સાધુ કહે કે ગ્લાનને આટલી જ વસ્તુ ખપે છે. ત્યારે શ્રાવક કહે છે ? તમો વધારે ગ્રહણ કરો, ગ્લાન મુનિને ખપ હશે તેટલું વાપરશે. પછી વધારાનું તમે પકવાન છે દૂધ વગેરે વાપરશો, અથવા બીજાને વપરાવશો કારણ કે અમારા ઘરે એ વસ્તુ પુષ્કળ છે, તેથી સુખેથી ગ્રહણ કરો એ રીતે ગૃહસ્થ કહેલ હોય તો વધારે લેવું કહ્યું, પરંતુ ગ્લાનની નિશ્રાએ ક. પોતાના માટે લેવું કહ્યું નહીં. ગ્લાન માટે માંગી આણેલ આહારાદિ મંડળીમાં લાવવાં નહીં. B ૩૦૮ fil444444444444444 in Education international www.janelorary ang For Personal & Private Use Only

Loading...

Page Navigation
1 ... 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370