Book Title: Kalpsutra
Author(s): Gunsagarsuri, Kalaprabhsagarsuri
Publisher: Mulund Swe Mu Pu Jain Sangh Mumbai

View full book text
Previous | Next

Page 366
________________ 1451461454545454545454545454545454 આજ્ઞા મેળવ્યા સિવાય તેને કરવાં કલ્પે નહીં, તેથી આ બધાં કાર્યો આજ્ઞા પ્રમાણે કરવાનાં છે વ્યાખ્યાન એમ જાણવું. આ રીતે ચાતુર્માસ સિવાયના સમયમાં પણ જીવનભર આચાર્યાદિની આજ્ઞા લઈને શું જ આ ઉપર કહેલા બધાં કાર્યો કરવાં, આજ્ઞા વિના કાંઇ પણ કરવું કહ્યું નહીં તે સાથે સમજવું. છે ચાતુર્માસ રહેલા સાધુ વસ્ત્રને, પાત્રને, કામળીને, પાદપ્રીંછનને, રજોહરણને, અને બીજી કોઈ સ $) ઉપધિને એકવાર કે અનેકવાર તડકે મૂકવાને ઇચ્છે તો તે એક કે અનેક સાધુઓને કહ્યા વિના રૂ (5) તેને તેમ કરવું કહ્યું નહીં. તથા ગૃહસ્થના ઘરે આહારપાણી લેવા માટે જવાનું હોય, કે જિનમંદિરે ) 6 જવાનું હોય, અથવા સ્પંડિલ ભૂમિએ જવાનું હોય, કે સ્વાધ્યાય અથવા કાઉસ્સગ્ન કરવો હોય છે B એ રીતે જે જે કાર્ય કરવું હોય તે વખતે એ સ્થળે કે પાસેના સ્થળે એક કે વધારે સાધુ હોય છે તેમને એમ કહેવું કે હે આર્ય! તમે આ ઉપાધિને ક્ષણવાર ધ્યાનમાં રાખજો. એટલે જ્યાં સુધીમાં રે હું ગૃહસ્થના ઘરોમાં કે અમુક સ્થળોમાં જઈ આવું અથવા કાઉસ્સગ્નમાં રહું ત્યાં સુધી ધ્યાનમાં # રાખજો. પછી જો તે સાધુ જો તડકે રાખેલ ઉપધિ વગેરેને ખ્યાલમાં રાખવાનું સ્વીકારે તો (5) ગૃહસ્થના ઘરે ગૌચરી જવાનું, જિનમંદિરે જવાનું, ચંડિલ ભૂમિએ જવાનું વગેરે કાર્યો કરવા કહ્યું, 5 Fિ જો તે સાધુ ઉપાધિ વગેરેને ધ્યાનમાં રાખવાનું ન સ્વીકારે તો ગૃહસ્થના ઘરે આહાર પાણી લેવા ક મેં જવાનું વગેરે કોઇપણ ઉપરોક્ત કાર્યો કરવા કહ્યું નહીં. - ચાતુર્માસ રહેલા સાધુ સાધ્વીઓને પાટ, પાટિયાં, આસન વિના રહેવું કલ્પે નહીં. કારણ કે કે ૨ પાટ, પાટિયાં, આસનાદિ નહી રાખનારા, નીચા અને બોલતા આસન રાખનારા, અનર્થ બાંધનારા રે આસન રાખનારા, વધારે આસન રાખનારા, સંથારાને અને પાત્રાને તડકે નહીં રાખનારા, ઇરિયા સમિતિનો ઉપયોગ નહીં રાખનારા, અને વારંવાર પડિલેહણ નહીં કરનારાને કર્મોનું અને હિંસાદિ (F) દોષોનું આવવું થાય છે. તેથી તેવા સાધુ સાધ્વીઓને સંયમ આરાધવો દુર્લભ થાય છે. પરંતુ પાટ, 5 E પાટિયાદિ, શવ્યા, આસન રાખનારાને ઊંચા અને નહીં બોલતા આસનોને રાખનારાને, (E) અર્થબંધવાળા આસન રાખનારાને, ખપપૂરતા પ્રમાણયુક્ત આસન રાખનારાને, વસ્ત્ર પાત્રાદિકને મેં AGGG1491544545544444444 For Personal Private Use Only www. j brary

Loading...

Page Navigation
1 ... 364 365 366 367 368 369 370