Book Title: Kalpsutra
Author(s): Gunsagarsuri, Kalaprabhsagarsuri
Publisher: Mulund Swe Mu Pu Jain Sangh Mumbai

View full book text
Previous | Next

Page 351
________________ કલ્પસૂત્ર છે. આર્યવજસ્વામીથી વજશાખા નીકળી છે. આર્યવજસ્વામીને પુત્રની પેઠે પ્રસિધ્ધ થયેલા આર્ય શું વ્યાખ્યાન વજસેન, આર્યપધ, અને આર્યરથ એ ત્રણ શિષ્યો હતા. આર્યવજસેનથી આર્યનાઇલી શાખા નીકળી છે. આર્યપધથી આર્યપદ્મશાખા નીકળી છે અને આર્યરથથી આર્યજયંતી શાખા નીકળી ) છે. વચ્છસગોત્રી આર્યરથને કૌશિકગોત્રી આર્યપુષ્પગિરિ શિષ્ય હતા. આર્યપુષ્પગિરિને ગૌતમગૌત્રી આર્યફલ્યુમિત્ર શિષ્ય હતા, આર્યફલ્યુમિત્રને વાસિષ્ઠગોત્રી આર્યધનગિરિ શિષ્ય હતા. આર્યધનગિરિને કુચ્છસગોત્રી આર્યશિવભૂતિ શિષ્ય હતા. આર્યશિવભૂતિને કાશ્યપગોત્રી છે આર્યભદ્ર શિષ્ય હતા, આર્યભદ્રને કાશ્યપગોત્રી આર્યનક્ષત્ર શિષ્ય હતા, આર્યનક્ષત્ર મુનિને શું કાશ્યપગોત્રી આર્યરક્ષમુનિ શિષ્ય હતા. આર્યરક્ષમુનિને ગૌતમ ગોત્રી આર્યનાગમુનિ શિષ્ય હતા, ; આર્યનાગમુનિને વાસિષ્ઠગોત્રી આર્યજેહિલમુનિ શિષ્ય હતા, આર્યજેહિલને માઢરગોત્રી આર્યવિમુનિ શિષ્ય હતા. આર્યવિષમુનિને ગૌતમગૌત્રી આર્યકાલકમુનિ શિષ્ય હતા. આર્યકાલકમુનિને ગૌતમ ગોત્રી આર્યસંપાલિક અને આર્યભદ્રમુનિ શિષ્યો હતા. એ બન્ને મુનિઓને ગૌતમગોત્રી આર્યવૃધ્ધમુનિ શિષ્ય હતા. આર્યવૃદ્ધમુનિને ગૌતમગૌત્રી આર્યસંઘપાલિક મુનિ શિષ્ય છે હતા. આર્યસંઘપાલિક મુનિને કાશ્યપગોત્રી આર્યહસ્તિમુનિ શિષ્ય હતા. આર્યહસ્તિમુનિને સુવ્રતગોત્રી આર્યધર્મમુનિ શિષ્ય હતા, આર્યધર્મમુનિને કાશ્યપગોત્રી આર્યસિંહમુનિ શિષ્ય હતા. આર્યસિંહમુનિને કાશ્યપગોત્રી આર્યધર્મમુનિ શિષ્ય હતા. આર્યધર્મમુનિને કાશ્યપગોત્રી આર્યસંડિલમુનિ શિષ્ય હતા. હવે ચૌદ ગાથાઓથી ઉપર કહેલા મહામુનિવરોને વંદના કરેલ છે તે અર્થથી કહેવાય છે. ગૌતમ ગોત્રી ફલ્યુમિત્ર મુનિને, વાસિષ્ઠગોત્રવાળા ધનગિરિમુનિને, કુચ્છસગોત્રવાળા 2 શિવભૂતિમુનિને તથા કૌશિકગોત્રી દુર્જય કૃષ્ણમુનિને હું વંદન કરું છું | ૧ | તે બધાને મસ્તક છે જી વડે વંદન કરીને કાશ્યપગોત્રવાળા આર્યભદ્રમુનિને, આર્યનક્ષત્રમુનિને અને આર્યરક્ષમુનિને પણ વંદના કરું છું. મેં ૨ ગૌતમગોત્રી આર્યનાગમુનિને, વાસિષ્ઠગોત્રી આર્યજેહિલમુનિને, ;) કે ૩૦૩ 57454455 Jain Education international For Personal & Private Lise Only www.janelorary.org

Loading...

Page Navigation
1 ... 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370