________________
કલ્પસૂત્ર ઉપર એક હજાર મુનિઓની સાથે એક માસનું અનશન કરી શ્રાવણ વદિ ત્રીજે મોક્ષે ગયા. એ વ્યાખ્યાન
એ પ્રભુને ગોશુભ આદિ છોંતેર ગણધરો સહિત ચોર્યાશી હજાર સાધુઓ, ધારિણી આદિ એક લાખ છે.
ત્રણ હજાર સાધ્વીઓ, બે લાખ ઓગણએંશી હજાર શ્રાવકો, અને ચાર લાખ અડતાલીશ હજાર શ્રાવિકાઓ એટલો પરિવાર હતો, શાસનરક્ષક મનુજ યક્ષ અને માનવી યક્ષિણી હતાં. એ પ્રભુના શાસનમાં પહેલા અશ્વગ્રીવ પ્રતિવાસુદેવ, ત્રિપૃષ્ટ વાસુદેવ અને અચલ બળદેવ થયા છે. પ્રભુ મોક્ષે ગયે એકસો સાગરોપમ ઉપર પાંસઠ લાખ ચોર્યાશી હજાર નવસો એંશી વર્ષ થયાં ત્યારે શાસ્ત્રો ? લખાયા છે.
શ્રી શીતલનાથ પ્રભુ આગલા ત્રીજા ભવમાં પુષ્કરદ્વીપના મહાવિદેહમાં પક્વોત્તર રાજા હતા. તે ત્યાં સમ્યક્ત્વ પામી, ચારિત્ર લઈ વીશસ્થાનક આરાધી તીર્થંકર નામ કર્મ બાંધી, દશમા
દેવલોકમાં દેવ થયા. ત્યાંથી ભક્િલપુરમાં દ્રઢરથ રાજાની નંદા રાણીના ઉદરમાં વૈશાખ સુદિ (F) છઠ્ઠના આવ્યા. ચૌદ સ્વપ્ન સૂચિત પ્રભુ મહા વદિ બારસે જન્મ્યા. શ્રીવત્સ લાંછનવાળા, કે
સુવર્ણકાંતિવાળા, નેવું ધનુષ્ય ઊંચાઇવાળા પ્રભુ પચ્ચીશ હજાર પૂર્વ કુમાર પણે, પચાસ હજાર - પૂર્વ રાજાપણે રહી, સાંવત્સરિક દાન આપી, મહા વદ બારસે એક હજાર રાજાઓ સાથે દીક્ષા
લઇ, ત્રણ માસ છદ્મસ્થ રહી પોષ વદિ ચૌદસે ભકૂિલપુરમાં કેવળજ્ઞાન પામી, ઘણા ભવ્યાત્માઓને ૪) તારી, પચ્ચીશ હજાર પૂર્વ દીક્ષા પાળી, એક લાખ પૂર્વ સર્વ આયુષ્ય ભોગવી, સમેતશિખર ઉપર જ
એક હજાર મુનિઓ સાથે માસિક અનશન કરી, વૈશાખ વદિ બીજના મોક્ષે ગયા. એ પ્રભુને નંદ ક આદિ એક્યાશી ગણધરો સહિત એક લાખ સાધુઓ, સુયશા આદિ એક લાખ છ હજાર સાધ્વીઓ, બે લાખ ને ધ્યાશી હજાર શ્રાવકો, ચાર લાખ અઢાવન હજાર શ્રાવિકાઓ એટલો પરિવાર હતો. શાસનરક્ષક બ્રહ્મ યક્ષ અને અશોકા યક્ષિણી હતા. પ્રભુને મોક્ષે ગયે બેંતાલીશ હજાર ત્રણવર્ષ સાડા આઠ માસ ઓછા એવા એક ક્રોડ સાગરોપમ અને નવસો એંશી વર્ષ થયાં ત્યારે શાસ્ત્રો લખાયા છે.
54SSSSSSSS$4SSSSSSS
4741474 40514141414141414141414
૨૫૧
isi
For Personal Private Use Only
Join Education international
wwwbrary