________________
કલ્પસૂત્ર છે તે પ્રતિવાદીને હેરાન કરે છે. પછી વાદનો નિર્ણય જાણી ગુરુએ પાઠસિધ્ધ એવી મયૂરી, નકૂલી, એ વ્યાખ્યાન
(5) બિલાડી, વાવણ, સિંહણ, ઉલૂકી, શ્યની, એ સાત પ્રતિવિદ્યાઓ રોહગુપ્તને આપી અને બીજા ગમે છે કે તે ઉપદ્રવને હરવા માટે મંત્રીને રજોહરણ આપ્યું. ગુરુકૃપા મેળવી રોહગુપ્ત રાજસભામાં વાદ )
કરવા ગયા ત્યાં સંન્યાસી પોટ્ટશાલે જૈન સાધુઓ ઘણા વિદ્વાન હોય છે એમ જાણીને જૈન સાધુ જીતી ન શકે એ માટે જૈનોને માન્ય એવી જીવ અને અજીવ એવી બેજ રાશિ છે એવો પૂર્વ ૫
સ્થાપિત કરી દીધો. સુખ, દુ:ખ, પુણ્ય પાપ, દિવસ રાત, દ્રવ્ય ભાવ, એ બે રાશિઓ છે તેમ » જીવ અજીવ બે રાશિ છે. રોહગુણે કહ્યું જીવ, અજીવ, અને નોજીવ એમ ત્રણ રાશિ છે. જેમ ઝુ (F) સ્વર્ગ, મૃત્યુ, પાતાળ, હ્રસ્વ-દીર્ઘ-સ્કુત, બ્રહ્મા-વિષણુ-મહેશ, ઉત્તમ-મધ્યમ-અધમ, સવાર-બપોર- HD
સાંજ એ ત્રણ ત્રણ વસ્તુ છે તેમ વગેરે બોલતાં રોહગમે ત્રણ રાશિની સિધ્ધિ કરી બતાવી વાદીને નિરુત્તર બનાવ્યો તેથી ગુસ્સામાં આવેલ વાદી તાપસે પોતાની સાત વિદ્યાઓ રોહગુપ્ત પર વાપરી, રોહને પ્રતિવિદ્યાઓથી તેની વિદ્યાઓને પરાસ્ત કરી, પછી તાપસે રાસથી વિદ્યાને આ
વાપરી. રોહગુણે રજોહરણથી તેને જીતી લીધી, તાપસ ઝંખવાણો પડી ગયો. રોહગુણે રાજસભામાં શું 5) જીત મેળવી મહોત્સવપૂર્વક ગુરુ પાસે આવી વિજયવૃત્તાંત ગુરુને કહ્યો. ગુરુએ કહ્યું જીત્યો એ " F સારું કર્યું પરંતુ નો જીવ પ્રરૂપણા એ ઉસૂત્રપ્રરૂપણા છે. તેનું મિથ્યા દુષ્કૃત રાજસભામાં જઈને (F)
દઈ આવ. તેમ કરવાની ના કહીને રોહગુપ્ત ગુરુ સાથે જ રાજસભામાં વાદ માંડયો, છ માસ કે 2 વાદ ચાલ્યો પછી સજાની અધીરતાથી ગુરુએ દેવાધિષ્ઠિત કુત્રિકાપણથી નોજીવ નામની વસ્તુ છે
મંગાવી તે ન મળવાથી રોહગુપ્ત શરમિંદો થઈ ગયો. ગુરુએ એકસો ચુમ્માલીશ પ્રશ્નોથી રોહગુપ્તને 5) પરાજિત કર્યો છતાં તે પોતાના કદાગ્રહને છોડતો ન હતો તેથી ગુરુએ તેના પર રાખ નાખી ]
વોસિરાવી સંઘ બહાર જાહેર કર્યો. ત્યાર પછી એ ઐરાશિક રોગુપ્ત છઠ્ઠો નિર્વ થયો એણે છે વૈશેષિક દર્શન પ્રવર્તાવ્યું.
941414141414141
SGGGHH4444444444444
44444
Jain Education international
For Personal & Private Lise Only
www.janelorary.org