Book Title: Kalpsutra
Author(s): Gunsagarsuri, Kalaprabhsagarsuri
Publisher: Mulund Swe Mu Pu Jain Sangh Mumbai

View full book text
Previous | Next

Page 300
________________ કલ્પસૂત્ર C. શ્રી સુવિધિનાથ પ્રભુ આગલા ત્રીજા ભવે પુષ્કરદ્વીપના મહાવિદેહમાં મહાપદ્મ રાજા હતા. દિવ્યાખ્યાન તે ત્યાં સમ્યક્ત્વ પામી દીક્ષા ગ્રહણ કરી એકાવલી આદિ અનેક તપ કરી, તીર્થકર નામ કર્મ બાંધી વૈજયંત વિમાનમાં દેવ થયા, ત્યાંથી કાકંદી નગરીના સુગ્રીવ રાજાની રામા રાણીના ઉદરમાં ફાગણ વદિ નવમીના આવ્યા. ચૌદ સ્વપ્ન સૂચિત પ્રભુ માગશર વદિ પાંચમે જન્મ્યા. મગરમસ્ય Fઈ લાંછનવાળા, શ્વેતવર્ણવાળા, એકસો ધનુષ્યની ઊંચાઇવાળા પ્રભુ પચાસ હજાર પૂર્વ વર્ષ કુમારપણે કે કે રહી, પચાસ હજાર પૂર્વ અને અઠ્યાવીશ પૂર્વાગ રાજ્ય પાણી, સાંવત્સરિક દાન આપી, માગશર કે 2 વદિ છઠ્ઠના એક હજાર રાજાઓ સાથે દીક્ષા લઇ, ચાર માસ છસ્વસ્થ રહી કાર્તિક સુદિ ત્રીજના 2 પ્રભુ કેવળજ્ઞાન પામ્યા. ઘણા ભવ્યાત્માઓને તારી, અઠ્યાવીશ પૂર્વાગ ઓછા એક લાખ પૂર્વ દીક્ષા ગ્રુ જી પાળી, બે લાખ પૂર્વનું સર્વ આયુષ્ય ભોગવી, અંતે સમેતશિખર ઉપર જઈ એક હજાર મુનિઓ (E સાથે માસિક અનશન કરી, ભાદરવા સુદિ નવમીના પ્રભુ મોક્ષે ગયા. એ પ્રભુને વરાહ આદિ - અઠ્યાવીશ ગણધરો સહિત બે લાખ સાધુઓ, વારુણી આદિ એક લાખ વીશ હજાર સાધ્વીઓ, ટે બે લાખ ઓગણત્રીશ હજાર શ્રાવકો, અને ચાર લાખ એકોતેર હજાર શ્રાવિકાઓ એટલો પરિવાર હતો. શાસનરક્ષક અજિત યક્ષ અને સુતારકા યક્ષિણી હતાં. એ પ્રભુને મોક્ષે ગયે બેતાલીશ હજાર ત્રણ વર્ષ સાડાઆઠમાસ ઓછા એવા દશ ક્રોડ સાગરોપમ અને નવસોએંશી વર્ષ થયાં ત્યારે ; (5) શાસ્ત્રો લખાયા છે. શ્રી ચંદ્રપ્રભ ભગવાન આગલા ત્રીજા ભવમાં ધાતકીખંડના મહાવિદેહમાં પદ્મ નામે રાજા હતા. તે ત્યાં સમ્યકત્વ પામી, દીક્ષા લઇ, વીશસ્થાનક આરાધી તીર્થંકર નામ કર્મ બાંધી વૈજયંત * વિમાનમાં દેવ થયા. ત્યાંથી ચંદ્રપુરીમાં મહાસેન રાજાની લક્ષ્મણા રાણીના ઉદરમાં ચૈત્ર વદિ છે પાંચમે આવ્યા. ચૌદ સ્વપ્ન સૂચિત પ્રભુ પોષ વદિ બારસે જન્મ્યા. શ્વેતવર્ણવાળા, ચંદ્રલાંછનવાળા, જી. છે અને દોઢસો ધનુષ્યની ઊંચાઇવાળા પ્રભુ અઢી લાખ પૂર્વ કુમારપણે, સાડા છ લાખ ચોવીશ પૂર્વ ) (F) રાજાપણે રહી, સાંવત્સરિક દાન આપી, પોષ વદિ તેરસે એક હજાર રાજાઓ સાથે દીક્ષા લઈ, (F) » ત્રણમાસ છદ્મસ્થ રહી, ફાગણ વદિ સાતમે ચંદ્રપુરીમાં કેવળજ્ઞાન પામ્યા. અનેક ભવ્યાત્માઓને ( ૨૫૨ 14444444444444444444 444444444 Jain Education international For Personal & Private Lise Only www.janelorary.org

Loading...

Page Navigation
1 ... 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370