________________
કલ્પસૂત્ર Hએટલે ઘણો અનર્થ થાશે, એમ વિચારી કૂતરીએ વહુના દેખતાં જ ખીરમાં પોતાનું મુખ નાખ્યું. રિમાંડણી
તે જોઈ અત્યંત ગુસ્સે થયેલી વહુએ મુશળ પ્રહાર કરી કૂતરીની કેડ ભાંગી નાખી, કૂતરી ચીસો
પાડતી ગાય બાંધવાની જગ્યાએ જઈને પડી ગઈ. બ્રાહ્મણે તે ખીર કાઢી નાખી બીજી ખીર રાંધી Bબ્રાહ્મણોને જમાડયા, એ રીતે પિતાનો શ્રાધ્ધનો દિવસ સાચવી પોતે જમીને આખા દિવસનો
થાકેલો તે ગાય બાંધવાની જગ્યા પાસે ખાટલો નાખી તે પર સૂતો. ઘાંચી આખો દિવસ બળદને " 5) ચલાવી ભૂખ્યા તરસ્યા થાકેલા એવા તે બળદને ત્યાં બાંધી ગયો. પછી કુળદેવીના અંગ પ્રવેશથી 5) વાચા પામેલા તે બન્નેમાંથી કૂતરીએ બળદને કહ્યું, આજે શ્રાધ્ધ તો આપણું હતું, અને મિષ્ટાન
ભોજન તો બ્રાહ્મણોને મળ્યું, વધારામાં આ પાપી પુત્રવધૂએ મુશલ મારીને મારી કેડ પણ ભાંગી Lનાખી છે, એની મને ઘણી પીડા થાય છે, બળદે કહ્યું, આ પાપી પુત્રે આજે આપણે જ શ્રાધ્ધ 2કરવા ઘાંચીને ત્યાં મને ભાડે આપ્યો, ઘાંચી આખો દિવસ ફેરવીને ભૂખ્યા તરસ્યા એવા મને અહીં 3બાંધી ગયો, આ પુત્રે મારી પૂછા પણ નથી કરી. આ રીતની કૂતરી-બળદની વાતો સાંભળી (5) બ્રાહ્મણે વિચાર્યું કે આ તો મારા માતાપિતા છે. પછી તેણે કૂતરીને ખીર ખવરાવી અને બળદને કે
D ચારોપાણી આપ્યા અને માતાપિતાની સદ્ગતિ થાય તે માટે તીર્થ યાત્રાઓ કરી. એ વિષે કોઈ Sિ મોટા ઋષિને પુછયું, ઋષિએ કહ્યું, આ બને જીવે ભાદરવા સુદિ પંચમીના દિવસે અપ્રસ્તાવ
કામક્રીડા કરી છે. એ પાપથી તારા માતાપિતા તિર્યચપણાને પામ્યા છે. હવે તું ભાદરવા સદિ પાંચમે ઉપવાસ કરી પારણાને દિવસે બળદોની ખેડથી નહીં ઉત્પન્ન થયેલા એવા ધાન્યથી પારણું છે કરશે તો તારા માતાપિતા સદ્ગતિને પામશે. પછી બ્રાહ્મણે તે રીતે કરવાથી ભાદરવા સુદ પાંચમ (F 5) ઋષિપંચમી તરીકે પ્રસિધ્ધ થઈ. છે આ પર્યુષણ મહાપર્વમાં સાધુ સાધ્વીઓએ ચૈત્યપરિપાટી કરવી, જિનપ્રતિમાઓને અને કિ કઈ સાધુઓને વંદન કરવું, લોચ કરવો, અઠ્ઠમ તપ કરવું, સાવંત્સરિક પ્રતિક્રમણ કરવું, પાંચ દિવસ = સુધી કલ્પસૂત્ર વાંચવું, ઉપદેશ આપી જીવોને ધર્મમાં જોડવા.
(44444444444
Jan Education internatione
For Personal & Private Lise Only
www.janelayang