________________
કલ્પસત્ર ( બનાવી લેવો જોઇએ. પછી ધીરેધીરે મરિચિ નિરોગી થઈ ગયા. ત્યારબાદ પણ ઉપદેશ શક્તિથી ની વ્યાખ્યાન
૨ પ્રતિબોધ પામનારાને સાધુઓ પાસે મોકલી તેમના શિષ્યો બનાવતા રહ્યા. મરિચિ આચાર ? છે પતિત થયા હતા, પણ ત્યાં સુધી તેઓ વિચાર પતિત અને શ્રદ્ધા પતિત થયા ન હતા. પરંતુ એ છે પછી કપિલ નામનો રાજકુમાર મરિચિ પાસે આવી દેશનાથી પ્રતિબોધ પામ્યો. એટલે સાધુઓ 5) પાસે ચારિત્ર ગ્રહણ કરવા મરિચિએ કહ્યું. પરંતુ કપિલે કહ્યું, હું તો તમારા દર્શનનું વ્રત લઇશ. 5 - મરિચિએ કહ્યું કે હે કપિલ તે સાધુઓ ત્રણ દંડ રહિત છે હું ત્રણ દંડ સહિત છું, વગેરે વિગત (E)
સમજાવીને કહ્યું, એટલેજ હું તને ત્યાં મોકલું છું. પરંતુ ભારેકર્મી કપિલ સાધુઓના ચારિત્રથી કે વિમુખ બનીને કહેવા લાગ્યો કે શું તમારા દર્શનમાં ધર્મ નથી? મરિચિ પણ કપિલના અતિ 3
આગ્રહને જોઈ આ મારો લાયક શિષ્ય થાશે. એમ વિચારીને કહે છે “હે કપિલ, જૈન માર્ગમાં શું (j) પણ ધર્મ છે અને મારા માર્ગમાં પણ ધર્મ છે.” પછી મરિચિ પાસે જ કપિલે દીક્ષા લીધી અને ;
» મરિચિનો શિષ્ય થયો. મરિચિએ કરેલ આ ઉત્સુત્ર ભાષણથી લગભગ કોડાકોડી સાગરોપમ * કે જેટલો સંસાર વધારી નાખ્યો. પોતાના આ કર્મની આલોચના પણ તેણે લીધી નહીં. અંતે ચોર્યાશી કે 2 લાખ પૂર્વનું આયુષ્ય પૂર્ણ કરી મૃત્યુ પામી પાંચમાં બ્રહ્મદેવલોકમાં દેવતા થયો, ત્યાં દેવસખો રે
ભોગવી આયુષ્ય પૂર્ણ કરીને ત્યાંથી ચ્યવી પાંચમા ભવમાં કોલ્લાક સંનિવેશમાં કૌશિક નામે બ્રાહ્મણ છે.
થયો. પૂર્વ જન્મના વિરાધકપણાથી અત્યંત વિષયાસક્ત તેમજ ધનની અત્યંત લોલુપતાવાળા અને ફ્ર) 5) નિઃશંકપણે અત્યંત પાપાચરણ કરતો મરિચિનો જીવ એંશી લાખ પૂર્વનું આયુષ્ય એવી જ ;
પ્રવૃત્તિપૂર્વક પૂર્ણ કરી આયુષ્યના છેલ્લા ભાગે પૂર્વ સંસ્કારથી ત્રિદંડીપણાનો સ્વીકાર કરી મૃત્યુ પામે કે કે છે. આ ભવમાં લગભગ આયુષ્ય પાપાચરણમાં પસાર કરવાથી એ પછીના ઘણાંજ ભવો પશુ, Eિ
પક્ષીપણાના દુર્ગતિ ભ્રમણરૂપે મેળવીને ઘણો કાળ ભટકી, અકામ નિર્જરાના યોગે એ આત્માના ?
વચ્ચેના ક્ષુલ્લક ભવો સત્યાવીશ ભવની ગણત્રીમાં લીધા ન હોવાથી સત્યાવીશ ભવની ગણત્રીએ ! +) છઠ્ઠા ભવમાં બોતેરલાખ પૂર્વના આયુષ્યવાળા પુષ્પમિત્ર નામના બ્રાહ્મણ થાય છે. આયુષ્યના અંતે યy. (F) ત્રિદંડી બની અને મૃત્યુ પામી પહેલા દેવલોકમાં મધ્યમ સ્થિતિવાળો દેવ થાય છે. આઠમા ભાવમાં ) ૭૬
GGGGGGGGGGGGG4
Jain Education interna
For Personal & Private Lise Only
www.nelorry ang