________________
કલ્પસૂત્ર કે પાંચસો ધનુષ્ય ઉંચા અઢીસો ધનુષ્ય પહોળાં એવા ત્રણ બારણાં છે. તે ભવનના મધ્યભાગમાં કે વ્યાખ્યાન
અઢીસો ધનુષ્યના પ્રમાણવાળી રત્નમય પીઠિકા છે, તેના ઉપર લક્ષ્મીદેવીની શવ્યા છે. હવે એ ? મુખ કમળની ચારે બાજુ લક્ષ્મીદેવીના આભૂષણોથી ભરપૂર, ગોળ આકારવાળા અને મુખ્ય ગ્ર કમળથી અર્ધા પ્રમાણવાળા એકસો આઠ કમળો પ્રથમ વલયમાં છે. - બીજા વલયમાં વાયવ્ય, ઇશાન અને ઉત્તર દિશામાં ચાર હજાર સામાનિક દેવોના ચાર જી.
હજાર કમળો છે. પૂર્વ દિશામાં ચાર મહત્તર દેવોના ચાર કમળો છે. અગ્નિ ખૂણામાં ગુરુસ્થાને 5 » રહેલા અત્યંતર સભાના દેવતાઓના આઠ હજાર કમળો છે. દક્ષિણ દિશામાં મિત્રસ્થાને રહેલા F Eો મધ્યમ પર્ષદાના દેવોના દશ હજાર કમળો છે. નૈઋત્ય ખૂણામાં નોકર સ્થાને રહેલા બાહ્ય દિ
પર્ષદાના દેવોના બાર હજાર કમળો છે, તથા પશ્ચિમ દિશામાં હાથી, ઘોડા, રથ, પાયદળ, પાડા, 2 ગંધર્વ અને નાટયરૂપ સાત કટકના નાયકોનાં સાત કમળો છે. ત્રીજા વલયમાં લક્ષ્મીદેવીના છે અંગરક્ષક સોળ હજાર દેવોના પ્રત્યેક દિશામાં ચાર ચાર હજાર કમળો છે. ચોથા વલયમાં 5) અત્યંતર આભિયોગિક દેવોના વસવાના બત્રીસ લાખ કમળો છે. પાંચમા વલયમાં મધ્યમ E) આભિયોગિક દેવતાના ચાલીશ લાખ કમળો છે. છઠ્ઠા વલયમાં બાહ્ય આભિયોગિક દેવોના Sિ કે અડતાલીશ લાખ કમળો છે. મૂળ કમળ સહિત સર્વ કમળોની સંખ્યા એક ક્રોડ, વીશ લાખ, પચાશ છે
હજાર એકસોને વશ થાય છે. એ બધાં કમળો શાશ્વતાં છે, અને પૃથ્વીકાયિક છે. પરંતુ $ 9વનસ્પતિકાયિક કહેવાય છે. એ કમળો મુખ્ય કમળથી માંડીને અનુક્રમે અર્ધા અર્ધા પ્રમાણમાં છે.
» જાણવાં. સર્વે કમળોમાં વસતા દેવો, લક્ષ્મીદેવીના સેવકો જાણવા. લક્ષ્મીદેવી ભવનપતિ માંહેની (F) દેવી જાણવી. એ પ્રમાણે લક્ષ્મીદેવીનું વર્ણન જાણવું.
ઇતિ દ્વિતીય વ્યાખ્યાન
151595915415515615
1414141414GGGGGGGG14141414
1444444444
in Education inte
For Personal & Private Use Only
www.janelbrary.org