________________
કલ્પસૂત્ર (F) એકલો જ જન્મે છે, એક્લો જ મરણ પામે છે, એકલો જ પરભવમાં જાય છે, અને પોતાનાં કરેલ ) વ્યાખ્યાન
દિ કર્મોને જીવ એકલો જ ભોગવે છે. પોતાના આત્માની નથી એવી વસ્તુઓને પોતાની માની ૬ ૩ કે વર્તનાર આત્મા નરકાદિ દુર્ગતિઓમાં એકલો જ અનંતકાળ સુધી અનંતાં દુ:ખોને ભોગવતો છતો
દુ:ખી દુ:ખી થઈ જાય છે. એ દુઃખોથી છૂટવા માટે હે જીવ! તારા પોતાના જ જ્ઞાન-દર્શન- 3 ચારિત્ર ગુણોમાં રમણતા કર, જેથી મુક્તિ સુખ પામે.
પાંચમી અન્યત્વ ભાવના - હે જીવ! સ્ત્રી, પુત્ર, બંધુ, બહેન, માતાપિતા વગેરે કુટુંબીઓ રૂ » અને ધન, મકાન વગેરે પરિગ્રહ તારાથી અન્ય છે. તે તેમનાથી અન્ય છે. દુર્ગતિમાં પડતા એવા થj 5) તને તેઓ બચાવવા સમર્થ નથી. બચાવવાના પણ નથી. તું દુર્ગતિમાં જાશે ત્યારે તારી સંભાળ ) દિ લેવા તેઓ આવવાના પણ નથી, હે જીવ! જેમના માટે તું સતત પ્રયત્ન કરે છે અને જેનો તું : > શોક કરે છે, જેને તું ઇચ્છે છે, જેને જોઈને તું ખુશી થાય છે, એ બધા સંસારી સંબંધીઓ તારાથી ? 3 અન્ય છે, તારું કોઈ નથી. માટે એમનામાં આસક્ત બની તું તારું બગાડ નહિ, તું તારા આત્માની છે 9 મિલ્કત રૂપ જ્ઞાન-દર્શન-ચારિત્રમાં આસક્તિ રાખી એમને પોષ. એ તારું ભલું કરશે. )
છે છઠ્ઠી અશુચિભાવના - હે જીવ! આ શરીર મળ, મૂત્ર, માંસ, રુધિર, ચરબી, વીર્ય, પરૂ રૂ. (5) વગેરેથી ભરેલું અત્યંત અપવિત્ર છે. ગમે તેવી સારી, મનને લલચાવે એવી ખુબૂ મિઠાઈ વગેરે $) 5) વસ્તુઓને આ શરીરમાં નાંખીને તરત વમન કરી કાઢીએ તો થોડી વારમાં અપવિત્ર એવા આ F) કે શરીરના સંસર્ગથી એ સુગંધી વસ્તુઓ પણ પાસે ઊભી ન શકીએ એવી દુર્ગધ યુક્ત થઈ જાય E દે છે. એ શરીરના પુરુષના નવ અને સ્ત્રીના બાર ભાગમાંથી મળ, મૂત્ર, વીર્ય, પરૂ, શ્લેષ્મ વગેરે છે
અશુચિ વસ્તુઓ ઝર્યા કરે છે. એવું અશુચિમય આ શરીર છે. વળી જે શરીરના એક એક રોમમાં છે
પોણા બે બે રોગોનો ઉદ્ભવ થતો હોઇ સાડાત્રણ કરોડ રોમવાળું આ શરીર તદન રોગ વ્યાપ્ત છે છે છે. એ રોગોની અસહ્ય વેદનાઓ શરીરને કારણે જીવને ભોગવવી પડે છે. તેથી હે જીવ! તું 5 F) આ શરીર ઉપર મોહ રાખ નહિ, આ શરીરને બાવીશ અભક્ષ્યોથી અને બત્રીશ અનંત કાયોથી
$$ ૧૦૪
குருருருருருருருருருருரு
Jain Education internat
For Personal & Private Lise Only
www.nelibrary.org