________________
કલ્પસૂત્ર (F) સંપૂર્ણ સત્ય છે પરંતુ તમો મને એટલા બધા પ્રિય છો કે તમારો વિરહ મને અત્યંત સંતાપકારક 5) વ્યાખ્યાન
થઈ પડશે. તેથી મારી શાન્તિ માટે પણ તમો બે વર્ષ ઘરમાં રહો તો સારું. પ્રભુએ અવધિજ્ઞાનથી પોતાના દીક્ષા કાળને બે વર્ષની વાર છે એમ જાણીને ભાઈને કહ્યું કે, ભલે એમ થાઓ પરંતુ ટે
હવેથી મારા માટે કોઈપણ જાતનો આરંભ કરશો નહીં. હું પ્રાસુક આહાર વડે એકાસણા કરી છે () મારા શરીરનો નિર્વાહ કરીશ. પછી પ્રભ બ્રહ્મચર્ય વ્રત પાળવા લાગ્યા. સ્નાન શણગારનો ત્યાગ 1) 5) કરી એકાંતમાં ધ્યાનમગ્ન રહેવા લાગ્યા તેમજ વૈરાગ્ય રંગીત બની સમય પસાર કરવા લાગ્યા. (5) 5) પ્રભુ જ્યારે જન્મ્યા ત્યારે પ્રભુની માતાએ દેખેલા ચૌદસ્વપ્નના પ્રભાવથી આ કુમાર નિશ્ચયથી 5 » ચક્રવર્તી રાજા થાશે એમ માની શ્રેણિક, ચંડપ્રદ્યોત વગેરે કેટલાક રાજાઓ પ્રભુની સેવા કરવા (F ને આવ્યા હતા, જ્યારે તે રાજાઓને ખાત્રી થઈ કે પ્રભુ દીક્ષા લેવાના છે. ત્યારે રાજાઓ પોતાને મેં 2 સ્થાને ગયા, હવે બે વર્ષમાંથી એક વર્ષ દીક્ષા લેવાને બાકી રહ્યું ત્યારે બ્રહ્મદેવલોક નિવાસી 3
લોકાંતિકદેવોએ પ્રભુ પાસે આવીને તે ઈષ્ટ એવી પૂર્વે કહેલ ગુણવાળી મનોહર એવી વાણીથી જ
નિરંતર ગુણ ગાઈ સ્તવીને આ પ્રમાણે કહ્યું, હે સમૃદ્ધિવંતા ! તમો જયવંતા વર્તો, જ્યવંતા વર્તો, ; ( હે કલ્યાણ કરનારા ! તમો જ્યવંતા વર્તો, જ્યવંતા વર્તો, ઉત્તમ ક્ષત્રિય! તમે જ્યવંતા વર્તા, ક
જ્યવંતા વર્તે ત્રિલોકનાથ ! તમે પ્રતિબોધ પામો અને વિશ્વના સર્વ જીવોને હિતકારી એવા ધર્મ તીર્થને પ્રવર્તાવો. કારણ કે એ ધર્મ તીર્થ સમગ્ર લોકમાં સર્વજીવોને હિત કરનારૂં થશે, સુખકર છે અને મોક્ષદાયક થશે. એમ કહી એકાવતારી એવા તે લોકાંતિકદેવોએ ય ય શબ્દ કરવા ? માંડયો.
- હવે પ્રભુને માનવીય ગૃહસ્થાશ્રમ ધર્મ પહેલાં પણ અનુપમ ઉપયોગવાળા તથા કેવળજ્ઞાન છે. જીરું ન થાય ત્યાં સુધી સ્થિર રહેનાર માટે અપ્રતિપાતિક એવા અવધિજ્ઞાન અને અવધિદર્શન હતા. $ છે તેથી તે પ્રભુ અનુપમ એવા તે જ્ઞાન દર્શન વડે પોતાના દીક્ષાના અવસરને જાણીને સુવર્ણ, રૂપું, ; - ધન, ત્યજી દઈને તથા રાજ્ય, દેશ, સેના, વાહન, ધનભંડારો અને અનાજના ભંડારોને ત્યજી )
૧૬૨
444444444444
in Education inte
For Personal & Private Use Only
w
elbrary.