________________
444
કલ્પસૂત્ર છે. શ્રમણ ભગવાન શ્રી મહાવીર પ્રભુની માતા વાસિષ્ઠ ગોત્રના હતા તેમના ત્રણ નામ
વ્યાખ્યાન પ્રમાણે હતા ત્રિશલા, વિદેહદિના, પ્રીતિકારિણી.
શ્રમણ ભગવાન શ્રી મહાવીર પ્રભુના કાકા સુપાર્થ નામે હતા. નંદિવર્ધન નામે મોટા ભાઇ jy
. સદર્શના નામે બહેન હતી અને કૌડિન્ય ગોત્રવાળી યશોદા નામે પત્ની હતી. પ્રભુની દીકરી કાશ્યપ ગોત્રની હતી તેનાં અણોજ્જા અને પ્રિયદર્શના એ બે નામ હતાં . પ્રભુની દોહિત્રી એટલે E દીકરીની દીકરી કાશ્યપ ગોત્રની હતી તેનાં શેષવતી અને યશસ્વતી એ બે નામ હતાં.
શ્રમણ ભગવાન શ્રી મહાવીર પ્રભુ સર્વકળાઓમાં કુશળ હતા, નિપુણતા સહિતની સાચી કે પ્રતિજ્ઞાવાળા હતા, સુંદર રૂપવાળા, સર્વગુણવાળા, સરલ સ્વભાવવાળા અને વિનયવાળા હતા. ૨ પ્રખ્યાત જ્ઞાતકુળમાં ઉત્પન્ન થયેલ સિદ્ધાર્થ રાજાના પુત્ર હતા, જ્ઞાતકુળમાં ચંદ્રસમાન હતા, ૨
વજુઋષભનારા સંધયણવાળા અને સમચતુરસ્ત્ર સંસ્થાનવાળા હોવાથી ઉત્તમ સુંદર શરીરવાળા 1) હતા, ત્રિશલા ક્ષત્રિયાણીથી ઉત્પન્ન થયેલ શરીરવાળા હતા, અને ગૃહસ્થપણામાં જ અતિશય ) (E) કોમળ એવા તે શ્રી વીર ભગવાન ત્રીશ વર્ષ સુધી ગૃહવાસમાં રહ્યા. પ્રભુ જ્યારે અઠ્ઠાવીસ વર્ષના (F)
E. થયા ત્યારે શ્રી પાર્શ્વનાથ પ્રભુના ભક્ત શ્રાવક એવા શ્રી વીરપ્રભુના માતાપિતા અનશન કરી ને 3 મરણ પામી ચોથા મહેન્દ્ર દેવલોકમાં ગયા તેથી પોતાનો અભિગ્રહ પૂર્ણ થયો જાણીને પ્રભુએ જ
પોતાના મોટાભાઈ નંદિવર્ધન રાજાને કહ્યું કે, મારો અભિગ્રહ પૂર્ણ થયેલ છે તેથી હું દીક્ષા લઉ ૨
છું. એ સાંભળી નંદિવર્ધન રાજાએ કહ્યું કે, “અરે ભાઈ! ક્ષત ઉપર ક્ષાર ન નાખ; એક તો ) (F) માતાપિતાના વિરહનું દુઃખ છે તે પર વળી તમો દીક્ષા લ્યો તો તમારા વિરહનું દુઃખ આવે તે ; કે મારાથી કેમ સહન થાય? પ્રભુએ કહ્યું “અરે ભાઈ ! આ જીવની સાથે સર્વે જીવોનો પિતા, માતા, Gિ
ભાઈ, બહેન, પુત્ર, પુત્રી, સ્ત્રી, કાકા, કાકી, મામા, મામી, માસા, માસી, શેઠ, નોકર, વગેરે પણ
અનેકવાર સંબંધ થયો છે અને વિયોગ થયો છે તો આ સંસારના ક્યા સંબંધનો આગ્રહ રાખી જી) શકાય? બધા સંબંધો ક્ષણિક છે. એ સાંભળી નંદિવર્ધન રાજાએ કહ્યું કે ભાઈ તમો કહો છો તે
૧૬૧
14444444444444444444
4444444
Jain Education international
For Personal & Private Lise Only
www.nelorry ang