________________
કલ્પસૂત્ર હેરાન કરી દીધા છતાં કરુણાવંત પ્રભુએ સંગમદેવ ઉપર કરુણા જ વર્ષાવી. અહીં કવિની કલ્પના 2 વ્યાખ્યાન
એવી થઈ કે જેમનામાં જગતનો નાશ કરવાની અને ઉદ્ધાર કરવાની પણ શક્તિ છે તેવા અને છે તે બળવાળા એ વીર પ્રભુએ આવા વગર કારણે હેરાન કરનારા સંગમદેવ ઉપર પણ ક્રોધ ન jy ફ) કરતાં કૃપા જ વરસાવી તો પછી એમની પાસે રહેવાથી આપણી કિંમત શી ? એવા વિચારથી ) ઇ જાણે હોય નહિ તેમ ક્રોધ પ્રભુને મૂકીને ચાલ્યો ગયો.
પ્રભુએ ત્યાંથી દિવસે વિહાર કર્યો. સંગમદેવની દુષ્ટતા હજી ગઈ ન હતી તેથી પ્રભુ જ્યાં ; જ્યાં જવા લાગ્યા ત્યાં ત્યાં આહારને અનેષણીય કરવા લાગ્યો, અને બીજા પણ ઘણી જાતના હE ઉપસર્ગો કરવાનું ચાલુ રાખ્યું. આ દેવના ઉપસર્ગોથી અને પ્રયત્નોથી પ્રભુના છ માસના ઉપવાસ રે થઇ ગયા પરંતુ પ્રભુએ અનેષણીય આહાર વહોર્યો નહીં. છ માસ પછી પ્રભુ વજ ગામના છે ગોકુલમાં ગોચરી માટે ગયા. ત્યાં પણ તે સંગમદેવે અનેષણય કરેલ આહાર હોવાથી પ્રભુ આહાર જી
લીધા વિના જ પાછા ફરી ગામની બહાર કાયોત્સર્ગ ધ્યાને રહ્યા. પછી તે સંગમદેવ આવી જાતના (E) અતિ ઉગ્ર કષ્ટો મેં આપ્યાં છતાં પ્રભુ અમ્મલિત વિશુદ્ધ પરિણામવાળા જ રહ્યા છે એ જાણીને (E)
ઝંખવાણો પડી જઈ પ્રભુને વંદન કરી કહેવા લાગ્યો કે હે પ્રભુસૌધર્મેન્દ્ર આપના સત્ત્વની :
દેવસભામાં જે પ્રશંસા કરી હતી તે બરાબર જ છે. મેં આપના ઘણા અપરાધ કર્યા છે એની મને રે છે ક્ષમા આપો. એમ કહી ઇન્દ્રની બીક મનમાં રાખતો છતાં દેવલોક તરફ ગયો. પછી તે જ ગ્ર
ગોકુલમાં એક વૃદ્ધાએ પ્રભુને પરમાન વહોરાવી પારણું કરાવ્યું તેથી ત્યાં પાંચ દિવ્ય પ્રગટ થયાં. ) #) પ્રભુને ચલિત કરી આવીશ એમ કહીને સંગમ, દેવલોકમાંથી ગયો ત્યારથી ત્યાંના જીરું 5) દેવદેવીઓના ઉદ્વેગનો પાર ન હતો. ઇન્દ્ર પણ સૌધર્મ સભામાં નાચ, ગાન, તાન, રંગરાગ, ૪)
વિલાસ વગેરે બંધ કરાવ્યા. મારા નિમિત્તે જ આ દુષ્ટ સંગમે આવા આકરા ઉપસર્ગો પ્રભુને કરવા - - માંડયા. એ ચિતામાં ઈન્દ્ર, મુખ ઉપર હાથ રાખીને, ચિંતાતુર થઇને, નીચું મુખ રાખીને બેઠો રે 2 હતો. હવે પ્રભુને આકરા ઉપસર્ગો કરીને પણ ચલાવી ન શકનાર તેથી ભ્રષ્ટ પ્રતિજ્ઞાવાળો માટેજ
Lisici Sicili
414
குருக்கா
10
Jain Education international
For Personal & Private Lise Only
www.janorary ang