________________
કલ્પસૂત્ર - ત્રીશ હજાર સાધુઓ, પુષ્પવતી પ્રમુખ પચાશ હજાર સાધ્વીઓ, એક લાખ બોતેર હજાર શ્રાવકો Eવ્યાખ્યાન
રે અને ત્રણ લાખ પચાશ હજાર શ્રાવિકાઓ એટલો પરિવાર હતો. એ પ્રભુના શાસનમાં નવમા રે
( મહાપદ્મ ચક્રવર્તી થયા, તથા આઠમા પ્રતિવાસુદેવ રાવણ, વાસુદેવ લક્ષ્મણ અને બળદેવ રામ ક0 થયા શાસન રક્ષક વરુણદેવ અને નરદત્તા યક્ષિણી હતાં, પ્રભુને મોક્ષે ગયે અગિયાર લાખ 5) ચોર્યાશી હજાર નવસો એંશી વર્ષ થયાં ત્યારે પુસ્તકો લખાયાં છે. 5) શ્રી મલ્લિનાથ પ્રભુ આગલા ત્રીજા ભવમાં આ જંબૂદ્વીપના અપર વિદેહમાં સલિલાવતી HD વિજયમાં વીતશોકા નગરીમાં મહાબલે રાજા હતા. ત્યાં સમ્યકત્વ પામી છ મિત્ર રાજાઓ સાથે F કે દીક્ષા લઈ વશ સ્થાનક તપથી તીર્થકર નામ કર્મ બાંધી પછી વૈજયંત વિમાનમાં દેવ થઈ ત્યાંથી પરે 2 એવી મિથિલા નગરીમાં કુંભ રાજાની પ્રભાવતી રાણીના ઉદરમાં ફાગણ સુદિ ચોથના ચૌદ સ્વપ્ન
સૂચિત આવ્યા. માગસર સુદિ એકાદશીના જન્મ્યા, કુંભલાંછનવાળા, નીલકાંતિવાળા અને પચ્ચીશ ? $ ધનુષ્યની ઊંચાઇવાળા પ્રભુ એકસો વર્ષ કુમારીપણે રહી અત્યંતર પરિવાર યોગ્ય ત્રણસો સ્ત્રીઓ $ (F) સાથે અને બાહ્ય પરિવાર યોગ્ય એક હજાર પુરૂષો સાથે માગસર સુદ એકાદશીના દીક્ષા લઈ GF - તે જ દિવસે કેવળજ્ઞાન પામી અનેક ભવ્યાત્માઓને પ્રતિબોધી, ચોપન હજાર નવસો વર્ષ દીક્ષા ત > પાળી, પંચાવન હજાર વર્ષનું સર્વ આયુષ્ય ભોગવી અંતે પાંચસો સાધ્વીઓ અને પાંચસો મુનિઓ ટે છે સાથે સમેતશિખર ઉપર માસિક અનશન કરી ફાગણ સુદિ બારસના મોક્ષે ગયા. પ્રભુને ભિષક છે
વગેરે અઢાવીશ ગણધરો સહિત, ચાલીશ હજાર સાધુઓ, બંધુમતિ આદિ પંચાવન હજાર
સાધ્વીઓ, એક લાખ વ્યાશી હજાર શ્રાવકો અને ત્રણ લાખને સિત્તેર હજાર શ્રાવિકાઓ એટલો $ F પરિવાર હતો. શાસન રક્ષક દેવ કુબેર યક્ષ અને વૈરોટયા યક્ષિણી હતાં. એ પ્રભુને મોક્ષે ગયે | 5 પાંસઠ લાખ ચોર્યાશી હજાર નવસો એંશી વર્ષ થયાં ત્યારે પુસ્તકો લખાયાં છે.
Gિ - શ્રી અરનાથ પ્રભુ આગલા ત્રીજા ભવે આ જંબૂદ્વીપમાં પૂર્વ મહાવિદેહમાં વત્સ વિજયમાં ED સુસીમા નગરીમાં ધનપતિ રાજા હતા. ત્યાં સમ્યકત્વ પામી દીક્ષા લઇ વીશસ્થાનક આરાધી કે રકજ
4444444444444
4444441 41 41 414141414141414 444
For Personal Private Use On
Jan Education international
www.nelorary.org