________________
કલ્પસૂત્ર એકત્ર થતા હોય એવા સ્થાન, દેવમંદિર, રાજમાર્ગ અને બીજા સામાન્ય માર્ગ છે ત્યાં બધા વ્યાખ્યાન
આ સ્થાનોમાં સુગંધી જળ છંટકાવ કરો. કચરો સાફ કરી પવિત્ર કરો, તથા મહોત્સવ જોનારા છે૫ 2 માણસોને બેસવા માટે માંચાઓ તથા ઉંચા માંડવાઓ બંધાવી શોભા વધારો, તેમજ વિવિધ ? છે પ્રકારની રંગેલ અને સિંહ, હાથી, ગરુડ વગેરે પશુ પક્ષીઓનાં ચિત્રોવાળા ધ્વજા, પતાકાઓ રૂ 5) બંધાવો. આખા નગરને લીંપાવો, ધોળાવો, તથા સુશોભિત બનાવો, નગરના બધા ઘરોની ભીંતો ) (F) ઉપર ગોશીષચંદનના, સરસ, રક્તચંદનના તથા દર્દી જાતના પર્વતીય ચંદનના પાંચે આંગળીઓ HD
બરાબર દેખાય એવા હાથના થાપા કરાવો. બધા ઘરોમાં અને ચોકમાં ચંદનના મંગળ કળશાઓને
સ્થપાવો. ઘરના બારણે બારણે ચંદનના કળશાઓથી રમણીય લાગે એવાં તોરણો બંધાવો. જ્યાં છે છે ત્યાં શોભા વધારે અને ભૂમિને સ્પર્શે એવી લાંબી ગોળ આકારની પુષ્પમાળાઓ લટકાવો, સરસ જી) સુગંધવાળા પાંચે વર્ણના પુષ્પોના સમૂહ યોગ્ય સ્થાનોમાં ગોઠવીને નગરને સંસ્કારવાળું બનાવો. (5) પુષ્પોના ગુચ્છાઓ મુકાવો. ઠેકઠેકાણે બળતા એવા કૃષ્ણાગુરુ, શ્રેષ્ઠ જાતિના કુંદર અને તુર્કી ધૂપની 5 (F) સુગંધથી આખા નગરને મઘમઘતું કરો. તથા સુગંધી શ્રેષ્ઠ વાસચૂર્ણ વગેરે ચૂર્ણોથી અને બીજા કે પણ સુગંધી પદાર્થોથી નગરને સુગંધની ગુટિકા જેવું બનાવો. E) તથા અનેક સ્થાનોમાં નટો નાટક ભજવતા હોય, નૃત્ય કરનારા નૃત્ય કરતા હોય, દોરડા E કિ ઉપર ચડી ખેલ બતાવનારા તેવા ખેલ બતાવતા હોય, મલ્લો મલ્લ યુદ્ધ કરતા હોય, કેટલાક મુષ્ટિ 2 યુધ્ધ કરતા હોય, વિદૂષકો લોકોને હસાવતા હોય, કૂદનારા કૂદતા હોય, કથા કરનારાઓ કથા છે
કરી બધાના ચિત્તને રંજન કરતા હોય, સુભાષિત બોલનારા સુભાષિતો બોલતા હોય, રાસ
રમનારા રાસ રમતા હોય, જ્યોતિષિઓ ભવિષ્ય કહેતા હોય, વાંસ પર ખેલનારા વાંસ ઉપર છે (5 ચડી ખેલ કરતા હોય, હાથમાં પાટિયાં રાખી ચિત્ર બતાવનારા ચિત્ર બતાવતા હોય, તૂણા અને - વીણા વગેરે વગાડનારા તૂણા અને વીણા વગેરે વગાડતા હોય, એવું લોકોનાં મનને આનંદિત કરનારૂં નગર તમો પોતે કરો અને બીજાઓ પાસેથી કરાવો. આ બધું કરી કરાવીને પછી તમે
5) ૧૫ર
4141414141446
44444444444444444
For Personal Private Use Only
www.
library.org