________________
કલ્પસૂત્ર છે. માનવ દેવો કરતાં પણ અધિક બળવાળો છે એમ ઇન્દ્રનું કહેવું છે. હું હમણાંજ એ બાળકને B વ્યાખ્યાન
બીવરાવીને ઇન્દ્રને અસત્ય બનાવું. આ પ્રમાણે વિચારી તે દેવ, કુમારો રમતા હતા ત્યાં આવ્યો છે છે અને સાંબેલા જેવા જાડા, બે જીભવાળા, ચમકતા મણિવાળા, ભયંકર ફૂંફાડા મારતા, અત્યંત (5) શ્યામવર્ણવાળા, ક્રૂરઆકૃતિવાળા, મોટી ફેણવાળા, મહાન સર્પનું રૂપ બનાવીને તે રમવાના 5)
» આમલી વૃક્ષને વીંટાળી દીધું. આવા ભયંકર સાપને જોઈને ભયભીત થયેલા બધા બાળકો નાસી HD કે ગયા. ત્યાર બાદ તે દેવે બાળક રૂપે વર્ધમાન કુમારને કહ્યું આપણે બને રમીએ, પ્રભુએ 2 કહેવાથી બન્ને સાથે દોડવા, તેમાં અનંતબળવાળા પ્રભુ આમલી વૃક્ષને પહેલા જઇને સ્પર્યા અને ? ૨ પકડીને સર્પને દૂર ફેંકી દીધો. પ્રભુ જીત્યા અને દેવ હાર્યા તેથી પ્રભુને પોતાના ખભા પર છે
છે બેસાડીને તે દેવ ચાલતો થયો, અને પ્રભુને બીવરાવવા તે દેવે પોતાનું શરીર સાત તાલ વૃક્ષ જી. (i) જેટલું ઊંચું કરી દીધું. તે જોઇને ભયભીત થયેલા નાસતા બાળકોએ નગરમાં જઈને કહ્યું કે HD 0િ વર્ધમાનકુમારને કોઈ રાક્ષસ ઉપાડી જાય છે. આ વાત સાંભળી ત્રિશલા દેવી દુ:ખ ધરતાં > પશ્ચાત્તાપ કરવા લાગ્યાં કે, “અરે ! મેં અભાગણીએ કુમારને રમવા માટે આજે શા માટે બહાર
મોકલ્યો? હવે હું મારા એ પુત્રનું મુખ ક્યારે જોઈશ? વગેરે બોલી વિલાપ કરવા લાગ્યાં. છે. હવે અહીં પ્રભુએ દેવને વધતો જોઈ અવધિજ્ઞાનનો ઉપયોગ દેવાથી જાણ્યું કે આ તો કોઈ ૨ દેવ છે પછી દયા ભાવ છતાં પ્રભુએ તે દેવને શિક્ષા કરવા તેના મસ્તક ઉપર એક હળવી મુષ્ટિ
મારી. તે મુષ્ટિ પ્રહારથી અરડાટ શબ્દ કરતો, ચીસો પાડતો દેવ પૃથ્વી પર ઢળી પડ્યો. પછી શું gp પ્રભુને નમન કરી તે દેવે કહ્યું કે દેવલોકની સભામાં ઇન્દ્ર જેવા તમારા વખાણ કર્યા હતા તેવાજ y. F) તમો પરાક્રમી, બળવાન અને વૈર્યવાન છો. પામર એવા મેં આપની પરીક્ષા માટે પ્રયત્ન કર્યો, (F) હિં. હું આપની એ બદલ વારંવાર ક્ષમા માગું છું. બીજા ‘વીર’ અને આપ આપના પૈર્ય અને કે છે પરાક્રમથી “મહાવીર’ છો એમ કહીને પ્રભુને મુકુટ તથા કુંડલ આપી દેવ સ્વર્ગમાં ચાલ્યો ગયો. મેં છે અને પ્રભુએ પણ ઘરે આવીને માતા પિતાને હર્ષ ઉપજાવ્યો.
૧૫૮
HHHHHHHHH4
5444444444444444
Jain Education Intern
For Personal & Private Lise Only
www.janelbrary.org