________________
કલ્પસૂત્ર
પ્રાણાયમથી લાંબા સમય સુધી પવનને રોકી રાખવાની ક્રિયા કરે કે મોટા પર્વતો પર ચડી જાય વ્યાખ્યાન છે કે, ભાગીને સમુદ્રની પેલે પાર ચાલ્યો જાય તો પણ તેને મરણ મૂકતું નથી. તેને જરા અવસ્થા છે
પણ છોડતી નથી, રોગો પણ મૂકતા નથી, અને કોઈ બચાવી પણ શકતું નથી. માટે હે જીવ ! ક તું ચેતી જા, જ્ઞાન-દર્શન-ચારિત્ર-તપરૂપ તથા દાન શીલ તપ ભાવ રૂપ ચાર અંગવાળા ધર્મને છે. આરાધ. એ ધર્મનું શરણું સ્વીકાર. અરિહંત, સિદ્ધ, સાધુ અને કેવળી કથિત ધર્મ એ ચારનું શરણ 2 સ્વીકાર. જેથી તું અનાથ મટી સ્વયં નાથ બની જઇશ અને મોક્ષના શાશ્વત સુખનો સ્વામી બનીશ. 2
ત્રીજી સંસાર ભાવના - હે જીવ! આ અનાદિ સંસારમાં અનંતાનંત વખત જન્મમરણ છે પામીને અનંત પુદ્ગલ પરાવર્તન સુધી અનંત, અસહ્ય દુ:ખોથી પીડાતો તું ભટક્યો છે. હે જીવ! .. 4) આ સંસાર અત્યંત ભયંકર છે. આ સંસાર જન્મ, જરા, મરણ, રોગ, શોક, વિયોગ, ચિંતા, અરતિ 1
વગેરેથી તને ભવોભવ પડનાર છે. આ સંસારમાં એક ચિંતા ગઈ ન હોય ત્યાં બીજી ચિંતા આવી જાય. એક દુ:ખ ગયું ન હોય ત્યાં સુધીમાં બીજાં દુઃખો આવીને આક્રમણ કરે છે. આ સંસારમાં ક્યારેક આ જીવ પિતાનો પણ પિતા કે દાદો થાય છે. ક્યારેક પુત્રનો પુત્ર અને તેનો પણ પુત્ર ૨ બને છે. ક્યારેક પત્નીનો પણ પુત્ર થાય છે કે ભાઈ, ભત્રીજો થાય છે. ક્યારેક તેની પત્ની તેનો છે. પતિ થાય છે. અને પતિ, પત્ની થાય છે. માતા પણ પત્ની બને છે અને પત્ની પણ માતા બને y) છે. શેઠ નોકર બને છે, નોકર શેઠ થાય છે. આવા અનેક વિચિત્ર સંબંધો આ જીવ અનંતીવાર )
પામ્યો છે. ધર્મ કર્યા વિના આ જીવ આ સંસારમાં નરકાદિમાં ભટક્યા જ કરે છે. અનંત દુ:ખોવાળા કે આ સંસારથી છૂટી જવા માટે હે જીવ! તું ભવોભવ સર્વવિરતિનો સ્વીકાર કરી, પાળ, જેથી તારો કે સંસાર છૂટી જાય.
ચોથી એકત્વ ભાવના - હે જીવ! તું જ્ઞાન-દર્શન-ચારિત્ર ગુણવાળો છો, એકલો જ છો, છે છે બાકીનું ધન, પરિગ્રહ, પરિવાર તારું નથી, એ બધું જંજાળ રૂપ છે. એના ઉપર તારે મમત્વ
રાખવું ન જોઈએ. હે જીવ! આ જગતમાં તારું કોણ છે ? તેનો તું તત્ત્વથી વિચાર કર. જીવ
குருருருருருருருருருருருருருருருருருகு
Jan Education intentional
For Personal Private Use Only
www.janelbrary.org