________________
કલ્પસૂત્ર કોને
શ્રી કલ્પસૂત્ર વ્યાખ્યાન - ૪
Pવ્યાખ્યાન
444444 44444444444
આ પ્રમાણે આશીર્વાદ સાંભળીને સિધ્ધાર્થ રાજાએ સ્વપ્ન પાઠકોને મસ્તક નમાવીને વંદન દે 3 કર્યું, પુષ્પાદિથી પૂજ્યા અને વસ્ત્રાદિથી સત્કાર કર્યો અને સન્માન કર્યું. ત્યાર પછી સ્વપ્નલક્ષણ જી) પાઠકો પૂર્વે ગોઠવી રાખેલ ભદ્રાસનો ઉપર બેસે છે. $p સિધ્ધાર્થ રાજાની રાજસભામાં કેટલાક વિચક્ષણ પુરુષો હતા, વિચક્ષણ પુરુષ ઉપર અહીં કથા 5) કહે છે.
પૃથ્વી ભૂષણ નગરમાં જિતારિ નામે દુષ્ટ સ્વભાવવાળો રાજા હતો. તેણે લોકોને ખોટાં આળ કે દઈ નિર્ધન કરી નાખ્યા હતા. ત્યાંનાં જિનદત્ત નામના શેઠ ગુનામાં આવતા નહીં. રાજાએ તેને > અપરાધમાં લેવા પ્રધાન બનાવ્યો, જિનદત્ત શેઠ ન્યાયથી રાજકાર્ય સંભાળતા હતા. એક વખત 2 2. રાજાની માતા મરી ગયાં એજ દિવસે રાજાને ત્યાં પુત્ર પણ જન્મ્યો. રાજાને લાગ્યું કે, પ્રધાન છે
અને મહાજન પુત્ર જન્મની ખુશાલી બતાવવા આવશે, અથવા માતાના મૃત્યુનો શોક પ્રદર્શિત 5) કરવા આવશે તો તેમને બન્ને રીતે દંડવાનો આ સારો અવસર આવ્યો છે. પછી બુધ્ધિશાળી તે ; (F) પ્રધાને મહાજનને સાથે લઇ રાજસભામાં આવી રાજાને કહ્યું કે હે રાજનું! આપ કહો તો અમે ; કે આ શ્રીફળ આપીને આપના પુત્ર જન્મનો મહોત્સવ મનાવીએ અને આપ કહો તો આપના ઘરે
માતાજીના મૃત્યુનો શોક પ્રદર્શિત કરીએ. પ્રધાન અને મહાજનનાં આવાં વચન સાંભળી તેમને . ઘણા બુધ્ધિશાળી જાણી રાજાએ ખુશ થઈને પહેલા પુત્ર જન્મનો ઉત્સવ કરીને પછી માતાનો છે શોક નિવાર્યો, તથા પોતાના દેશમાં દંડ, કર વગેરે દૂર કરાવી ન્યાય માર્ગ પ્રવર્તાવ્યો. આ E) વિચક્ષણ પુરુષ પર જિનદત્ત શેઠની કથા કહી. » પછી સિધ્ધાર્થ રાજા ત્રિશલા રાણીને પડદામાં બેસાડે છે, અને પોતે હાથમાં ફળફૂલ લઈને (F કે સ્વપ્ન પાઠકોને સ્વખોનું ફળ પૂછે છે, કારણ કે રાજાની પાસે, દેવની પાસે, ગુરૂની પાસે અને તે ૧૨૦
999999999444444
Sain Education Intern
For Personal & Private Lise Only