________________
કલ્પસૂત્ર એવી રીતે ગરુડ ઉપર બેઠેલ સર્પ ઉપર બેઠેલને, ચિત્તા ઉપર બેસી ચાલનાર બકરા ઉપર બેસી કિ વ્યાખ્યાન
ચાલનારને કહેતો હતો. એ સમયે દેવોનાં ક્રોડો વિમાનોથી અને અબજો બીજા પ્રકારના વાહનોથી . વિસ્તીર્ણ એવું પણ આકાશ સાંકડું થઈ ગયું. કેટલાક દેવો આવા સાંકડા થઈ ગયેલ આકાશ છે છે. માર્ગમાં પોતાના મિત્ર દેવોને છોડીને નિપુણતાથી પોતાના વાહનને આગળ લઈ જવા લાગ્યાં. 5) તેમને મિત્ર દેવો કહેવા લાગ્યા કે અરે મિત્રો ! ઉતાવળ શા માટે કરો છો? અમે પણ તમારી (1) E) સાથેજ આવીએ છીએ ત્યારે આગળ નીકળી જતા દેવોએ કહ્યું કે આવો અવસર કોઈ પુણ્યના (E) કે યોગેજ પ્રાપ્ત થાય છે. માટે આવે અવસરે તો જે કોઈ પહેલાં પહોંચે અને પહેલાં પ્રભુનાં દર્શન કે 2 કરે તે મહાભાગ્યશાળી ગણાય. બીજી કોઈ બાબતમાં તમારા સાથ નહીં છોડીએ, પરંતુ આજે ?
અમારાથી થોભી શકાય તેમ નથી. એમ કહી મિત્રોની આગળ ચાલતા થયા. જે દેવો બળવાન જી) હતા તે દેવો આગળ નીકળી ગયા પરંતુ જે નિર્બળ હતા તે સંકડાશના કારણે આગળ નીકળી )
શકતા ન હતા તેથી દુઃખ અનુભવતા તેમને બીજા દેવો સાંત્વન આપતા કહેવા લાગ્યા કે ભાઈ ! (5) પર્વના દિવસો આવા સાંકડા જ હોય માટે સમતા રાખીને આગળ વધતા રહો, આકાશમાં ચાલતા Gિ દેવોનાં મસ્તક ઉપર પડતાં ચંદ્રનાં કિરણોથી દેવો નિર્જર છતાં ધોળા વાળ આવી ગયા હોય એવા ટે વૃધ્ધ લાગતા હતા. તેમનાં મસ્તક નીચે રહેલા તારાઓ કંઠ ભાગમાં કંઠા સરખા અને હાર સરખાશે તથા શરીરે સ્પર્શ કરતા તારાઓ પરસેવાના બિન્દુઓ સમાન દેખાતા હતા.
એવી રીતે દેવોથી પરિવરેલ ઇન્દ્ર, નંદીશ્વરદ્વીપ પાસે આવી વિમાનને સંક્ષેપી પ્રભુના જન્મ છે. સ્થાને આવી પ્રભુજીને અને પ્રભુજીની માતાને ત્રણ પ્રદક્ષિણા દઈ નમસ્કાર કરીને બોલ્યો કે હે જી છે રત્ન કુક્ષિ ! તમને નમસ્કાર થાઓ. હું દેવોનો રાજા સૌધર્મેન્દ્ર અહિંયા ચોવીસમા તીર્થકર )
ભગવાનનો જન્મ મહોત્સવ કરવા આવ્યો છું. તેથી તમો ભયભીત થશો નહીં. એમ કહી માતાને કઈ અવસ્થાપિની નિદ્રા આપીને પ્રભુનું પ્રતિબિંબ માતા પાસે રાખીને પોતે પાંચ રૂપ કરી એક રૂપથી Sિ પ્રભુને પોતાના હસ્તે સંપુટમાં લીધા અને બે રૂપથી પ્રભુને બે બાજુ ચામર ઢાળવા લાગ્યો. એક છે
ક ૧૪૮
44444444444444444
44444444444444444444
Jain Education internati
For Personal & Private Lise Only
www.janorary ang