________________
કલ્પસૂત્ર કે રાખ મહાગુણકારી છે. રાજાએ કહ્યું, આ રાખમાં વળી શો ગુણ છે? સંધિપાલકે કહ્યું હે રાજનું! વ્યાખ્યાન
2 અમારા જિતશત્રુ રાજાએ અગણિત ધન ખર્ચે મહારૂદ્રયજ્ઞ કરાવ્યો તેની આ ભસ્મ તિલક કરવા ? છે. માટે સર્વ રાજાઓને મોકલી છે, તેમ તમને પણ મોકલી છે, અને તમને નમસ્કાર કહી મોકલાવેલ છે જી) છે. આ ભસ્મનું સવારમાં સ્નાન કરી તિલક કરવાથી જન્મોજન્મના પાપો નાશ પામે છે, તથા છું) F) પ્રતાપ વધે છે, સૌભાગ્ય અને યશ પ્રાપ્ત થાય છે. આ સાંભળી અરિમર્દન રાજા ઘણો ખુશી થયો ; Gિ અને કહ્યું, મેં તો અવળો અર્થ કર્યો પણ એ રાજાએ મારા પર ઘણો ઉપકાર કર્યો છે. પછી ; છે. સંધિપાલકને એક માસ સુધી ખૂબ આદરથી ત્યાં રાખીને પહેરામણી આપી તથા જિતશત્રુ રાજા કે
માટે હાથી, ઘોડા વગેરેનું ભેટયું અને પછી અમારી તમારી સાથે ઘણીજ લાગણીભરી મિત્રાચારી છે શું છે એવા લખાણવાળો પત્ર પણ સાથે આપીને રાજાએ વિદાય આપી.
પછી સંધિપાલકે કૌશાંબીમાં આવી જિતશત્રુ રાજાને ભેટની વસ્તુ સોંપીને પત્ર આપ્યો. પત્ર વાંચી રાજાએ પ્રસન્ન થઈને સંધિપાલકને પહેરામણી આપી. ૪) પછી બીજીવાર પરીક્ષા કરવા માટે રાજાએ પોતાની પટ્ટરાણીને કહ્યું હું તને પત્ર લખી ) ક બોલાવું ત્યારે આવજે, એમ કહી તેના પિયરે મોકલીને પછી સંધિપાલકને કહ્યું મારી રાણી ) ED રિસાઇને પિયર ચાલી ગઈ છે તેને તું તેડી આવે તો તને ખરો સંધિપાલક જાણું. એ સાંભળી (F) કે સંધિપાલક તીર્થવાસીના વેશે રાણીના પિયરના ગામે આવ્યો રાણીને ખબર મળવાથી તેને Sિ
બોલાવીને પૂછયું રાજાના કાંઈ સમાચાર હોય તો આપ, સંધિપાલકે કહ્યું, હું તીર્થવાસી થયો છું, ને છે. તેથી સંસારના કાર્યમાં હું પડતો નથી એટલે તમારી પાસે પોતાની મેળે હું આવ્યો નહીં. પરંતુ આ છે રાજાએ હમણાં કોઈ રાજાની અત્યંત સ્વરૂપવાન કન્યાને પરણવાનો અને તેને પટ્ટરાણી કરવાનો છું Fો નિર્ણય કરેલ છે, બીજી મને ખબર નથી. એમ કહીને તે ચાલ્યો ગયો અને ઘરે પહોંચ્યો. રાણી 5) (E) પણ આ સાંભળીને ઉતાવળી ઉતાવળી રાજા પાસે આવી ગઈ. રાજાએ રાણીને કહ્યું કે મારા F)
બોલાવ્યા વિના કેમ આવી? રાણીએ રિસાઈને ઉત્તર આપ્યો કે તમે નવી રાજકન્યાને પરણીને પE 4
4444444444444
AGHHHHHHH
For Personal &
in Educate
www.
Use Only
elerary.org