________________
કલ્પસૂત્ર કે (૨૦) વીસમા તીર્થપદમાં :- તીર્થરૂપ અરિહંતોની, તીર્થરૂપકેવળી, ગણધર, આચાર્ય, કે વ્યાખ્યાન
2 ઉપાધ્યાય, સાધુઓની તથા તીર્થરૂપ શ્રમણ મુખ્ય ચતુર્વિધ સંઘની અને તીર્થરૂપ જિન પ્રવચનની છે.
અનન્ય આરાધના કરવી, તથા જે ભૂમિમાં જિનેશ્વરોનાં કલ્યાણકો થયાં છે, સાધુ આદિનો મોક્ષ છે થયો છે એવા સમેતશિખર, શત્રુજ્ય, ગિરનાર, અષ્ટાપદ, ચંપાપુરી, પાવાપુરી, વગેરે તીર્થોની #
અનન્ય સેવા, ભક્તિ, યાત્રા, આરાધના કરી, તેમજ શાસનની પ્રભાવના કરી એ તીર્થપદની 5 0 આરાધના કરવી. આ વીશસ્થાનક જાણવાં. એની વિશિષ્ટ પ્રકારની આરાધના કરી તીર્થકરનામકર્મ E
બાંધી અંતે એક માસની સંખના કરી કાળ કરી નંદનમુનિરાજનો જીવ દશમા પ્રાણત દેવલોકમાં 3 ગયો. ત્યાં પુષ્પોત્તરાવતંસક વિમાનમાં વીશ સાગરોપમ સુધી દેવસુખ ભોગવી ત્યાંથી આવી ?
કરેલ હતો તેનાથી બંધાયેલ નીચગોત્રકર્મ અવશેષ રહ્યું હતું, તેના ) ઉદયથી ભગવાનનો જીવ સત્યાવીશમા ભવમાં દેવાનંદા બ્રાહ્મણીની કક્ષિમાં આવ્યો. ( સૌધર્મેન્દ્ર વિચાર્યું કે, નીચ ગોત્ર કર્મના ઉદયે અરિહંતો, ચક્રવર્તીઓ, બલદેવો, અને વાસુદેવો $) 5) શૂદ્રકુળોમાં, અધમકુળોમાં, તુચ્છકુળોમાં, દરિદ્રકુળોમાં, કંજુસના કુળોમાં ભિક્ષુક કુળોમાં અને બ્રાહ્મણ 6 કુળોમાં ગર્ભપણે આવ્યા છે, આવે છે અને આવશે. પરંતુ એ કુળોમાં, ક્યારે પણ જન્મ્યા નથી, ક કે જન્મતા નથી અને જન્મશે પણ નહીં. કે હવે આ શ્રમણ ભગવાન શ્રી મહાવીર પ્રભુ જંબૂદીપના ભરતક્ષેત્રમાં બ્રાહ્મણકુંડગ્રામ નગરમાં
કોડાલસ ગોત્રવાળા ઋષભદત્ત બ્રાહ્મણની ભાર્યા જાલંધર ગોત્રવાળી દેવાનંદા બ્રાહ્મણીની કુલિમાં રે છે. ગર્ભપણે ઉત્પન્ન થયેલા છે. માટે ભૂતકાળના, વર્તમાનકાળના અને ભવિષ્યકાળના ઈન્દ્રોનો એ શું જી આચાર છે કે અરિહંત ભગવંતોને તેવા પ્રકારના શૂદ્ર કુળોમાંથી, અધમકુળોમાંથી, તુચ્છકુળોમાંથી, છે 5) દરિદ્રકુળોમાંથી, ભિલુકકુળોમાંથી, કંજુસકુળોમાંથી, કે બ્રાહ્મણકુળોમાંથી, લઈને તેવા પ્રકારના 5 ઇ ઉગ્નકુળોમાં, ભોગકુળોમાં, રાજન્યકુળોમાં, જ્ઞાતકુળોમાં, ક્ષત્રિયકુળોમાં, ઈશ્વાકુ-કુળોમાં, E - હરિવંશકુળોમાં કે તેવા પ્રકારના વિશુદ્ધ જાતિવંશકુળોમા તેમજ રાજ્યલક્ષ્મી ભોગવનારા કુળોમાં
444444444444444
444444444444444444
US7454
For Personal Private Use Only
w
ebryong