________________
કલ્પસૂત્ર કે દર્શન, સમ્યગૂ જ્ઞાન અને સમ્યગું ચારિત્રરૂપ શ્રેષ્ઠ ઉપાયો પણ આ જગતમાં છે, વગેરે વિસ્તારથી કે વ્યાખ્યાન
2 સમજાવ્યું. તે સાંભળીને નયસાર તીર્થકરપદ પ્રાપ્ત કરવાના બીજ સ્વરૂપ સમ્યકત્વને પામી ગયો. 2 છે મુનિરાજો નયસારના બતાવેલ માર્ગે ચાલ્યા ગયા. નયસારે ત્યારથી શ્રાવકની કરણીમાં જોડાઈને $ આત્માને પવિત્રતાને માર્ગે વાળી દીધો. અંતે મૃત્યુ પામી કરેલ પુણ્યના યોગે પ્રથમ દેવલોકમાં શું (F) દેવ થઈ દેવ સુખો ભોગવી આયુષ્ય પૂર્ણ કરી ભરત ચક્રવર્તીનો પુત્ર મરિચિ થઇ વૈરાગ્ય પામી (F - શ્રી ઋષભદેવ પાસે દીક્ષા લીધી. અગિયાર અંગનો અભ્યાસ કર્યો. ક્યારેક ઉનાળામાં તાપ સહન P ન થવાથી મરિચિને વિચાર આવ્યો કે આ સંયમ પાળવો અત્યંત દુષ્કર છે. મારાથી તે પાળી રે 3 શકાય તેમ નથી. તેમ પાછા ગૃહસ્થ થઈ જવું એ પણ ઠીક નહીં. તો હવે મારાથી પાળી શકાય ? છે તેવો માર્ગ નક્કી કરી એ પ્રમાણે ચાલવું. સાધુપણું પાળી શકાતું નથી તો સાધુના વેશમાં રહેવું છે છે એ પણ ઉચિત નથી. આ સાધુઓ ત્રણ દંડથી રહિત છે, પણ હું ત્રણ દંડ યુક્ત છું, તેથી મને 5 » ત્રિદંડનું ચિહ્ન હો. આ સાધુઓ દ્રવ્ય અને ભાવથી મુંડિત છે, હું તેવો નથી તેથી મારું, મસ્તક Fિ કિ શિખાયુક્ત અથવા ક્ષૌર મુંડિત હો. આ સાધુઓ સર્વ પ્રાણીઓની હિંસાથી નિવૃત થયેલા છે, 2. મારાથી એમ પાળી શકાય તેમ નથી તેથી મારે સ્થૂલ હિંસાથી નિવૃત્તિ હો, આ સાધુઓ સદા
શીલવ્રતથી સુગંધિત છે, હું તેવો નથી તેથી મારે શરીરે ચંદનાદિ સુગંધી દ્રવ્યોનું વિલેપન હો. શું
આ સાધુઓ મોહ વિનાના છે, હું મોહ યુક્ત છું તેથી મને છત્રી હતો. આ મુનિઓ ઉઘાડા પગે શું જી ચાલનારા છે, હું તેવો નથી તેથી મને પગે પહેરવા પાવડી હો આ મુનિઓ કષાય રહિત છે, (F » હું તેવો નથી તેથી મને કષાય રંગાદિથી રંગેલા વસ્ત્રો હો. આ સાધુઓ સ્નાન વિનાના છે, હું કે તેમ રહી શકે એમ નથી તેથી મારે પરિમિત જલથી સ્નાન અને પાન હો. એવી રીતે તે મરિચિએ રે
પોતાની બુદ્ધિથી પરિવ્રાજકનો નવો વેશ પ્રવર્તાવી દીધો. તેનો આવો નવીન વેશ જોઈને લોકો ? છે તેને ધર્મ પૂછવા લાગ્યા. મરિચિ તેમને સાધુ ધર્મનો ઉપદેશ આપવા લાગ્યો. અને પોતાની દેશના .
જી શક્તિથી અનેક રાજપુત્રોને વૈરાગ્ય પમાડી શ્રી ઋષભદેવ પ્રભુ પાસે મોકલી ત્યાં સાધુ બનાવવા ઝુ (5) લાગ્યો. કોઇવાર ભગવાન અયોધ્યામાં સમવસર્યા. ત્યારે ભરત ચક્રવર્તીએ કહ્યું કે હે પ્રભુ! આ (ED ૭૪
Jain Education international
For Personal & Private Lise Only