________________
કલ્પસૂત્ર
1444HHHHHHHHHHHHHHH!
છેસત્ય હકીક્ત કહી, તે સહન ન થવાથી અત્યંત ક્રોધિત થઈ ગોશાલાએ પ્રભુને બાળવા પ્રભુ ઉપર ) વ્યાખ્યાન
તેજોલેશ્યા મૂકી, પરંતુ તે તેજોલેશ્યા પ્રભુને પ્રદક્ષિણા દઈ ગોશાલાના શરીરમાં પેસી ગોશાલાને છે 5) જ બાળવા લાગી. ગોશાલાએ પ્રભુને કહ્યું, મારા તપના તેજથી પીડાઈને છ માસમાં તમારું મૃત્યુ 5
થાશે. ભગવાને કહ્યું, હું તો હજી સોળ વર્ષ સુધી કેવળપણે વિચરતો જગતના જીવોનું કલ્યાણ કે કરતો રહીશ. પરંતુ તું તો પિત્તજવરના વ્યાધિથી પીડાતો છતો સાત દિવસમાં છદ્મસ્થપણે જ મેં મૃત્યુ પામીશ. પછી પ્રભુએ ગૌતમાદિ મુનિવરોને કહ્યું કે, આ ગોશાલાને સારી રીતે સમજાવો. આ જેથી તેની સદ્ગતિ થાય. ગૌતમાદિ મુનિવરોએ ગોશાલાને ઘણા સંબોધનાં વચનો કહ્યા. ૫ તેથી ગોશાલો વધારે ક્રોધે ભરાયો અને મુનિઓને હેરાન કરવા અનેક ઉપાયો કરવા લાગ્યો, પણ શરીરમાં પ્રવેશેલ તેજોવેશ્યાના કારણથી તેના પ્રયત્નો નિષ્ફલ ગયા અને તેને તેજલેશ્યાથી અત્યંત દાહ થવા લાગ્યો. પછી તેણે શીતોપચાર કરવા માંડયા તેથી દાહ વધવા લાગ્યો, ત્યારે ગોશાલાએ વિચાર્યું કે, “મહાવીરનું વચન નિષ્ફલ નહીં જાય” એટલે ખેદ કરતો પોતાના ? પાપોનો અને ઉન્માર્ગ પ્રરૂપણાનો પારાવાર પશ્ચાત્તાપ કરતો છતો પોતાના શિષ્યોને અને અનુયાયીઓને બોલાવીને કહેવા લાગ્યો કે, “પ્રભુ મહાવીર સાચા જિન છે, સાચા તારક છે મહાવીરનો માર્ગ સન્માર્ગ છે.” તમો બધા મહાવીરને શરણે જાઓ. મેં ઉસૂત્રભાષી, ઉન્માર્ગ 5 » પ્રરૂપક બનીને પોતાના આત્માને, શિષ્યોને અને અનુયાયીઓને ઉન્માર્ગે ચડાવીને ભારે પાપો કર્યા E કે છે. હાય ! હું આ પાપોથી કેમ છૂટીશ? પાપી એવા મારા મૃત્યુ બાદ મારા શરીરને તમો બને છે
પગે દોરડા બાધી આખા નગરમાં શેરીએ શેરીએ ઢસડીને મારા પાપોને જાહેર કરવા પૂર્વક, માથે
થંકવા પૂર્વક ફેરવજો વગેરે કહી પશ્ચાત્તાપથી પૂર્ણ હૃદયવાળો ગોશાલો મૃત્યુ પામી પશ્ચાત્તાપ અને ૨ છે શુભ ભાવનાના પ્રભાવે બારમા દેવલોકમાં ગયો. એના અનુયાયીઓએ ગોશાલાના શરીરને શું
મકાનમાંજ નગરીની શેરીઓ કલ્પીને ઢસેડ્યો. અને વચન પાળવાનો વિધિ પતાવ્યો.
A45144444444
in Education international
For Personal & Private Use Only
w
elbrary.org