________________
5444444
કલ્પસૂત્ર કે કોઈને આળ દેવું (૨) કોઈ એકાંતમાં ખાનગી વાત કરતા હોય તેમને તમો રાજ વિરુધ્ધ મંત્રણા કે વ્યાખ્યાન
3 કરો છો એમ કહેવું (૩) સ્ત્રીએ કહેલી છાની વાત બીજાને કહેવી, (૪) ખોટો ઉપદેશ આપવો ?
(૫) ખોટા દસ્તાવેજ, લેખ નામા-ખત લખવા એ પાંચ અતિચાર દોષ બીજા વ્રતમાં લગાડવા gp નહીં. (કું) (૩) ત્રીજા અદત્તાદાનવિરમણવ્રતમાં - ચેતનવાળા જીવોની ચોરી, અજીવ ચીજવસ્તુઓની )
5) ચોરી, રાજ્ય તરફથી દંડ થાય તેવી ચોરી, બીજાએ નહીં આપેલ તેવી વસ્તુઓ લેવારૂપ ચોરી દિ કરવી નહીં. એવી પ્રતિજ્ઞા લઈ પાળવી, પરંતુ રસ્તે જતાં માર્ગમાં પડેલા બાળવાનાં લાકડાં, ઘાસ > લેવાની તથા વ્યાપાર વગેરેમાં કર-દાણ આપવામાં જે ઓછું આપવાનું કરાય તેની જયણા; આ ટે
વ્રતમાં (૧) ચોર પાસેથી ચોરેલ વસ્તુ લેવી (૨) ચોરને ચોરી કરવામાં મદદ કરવી (૩) રાજ રે છે વિરુદ્ધ આચરણ કરવું (૪) ખોટા તોલ, માન, માપ રાખવા, (૫) સારી વસ્તુમાં ખરાબ વસ્તુ છે ભેળવીને સારીને મૂલ્ય વેચવી. એ પાંચ અતિચાર દોષ ત્રીજા વ્રતમાં લગાડવા નહીં. $
(૪) ચોથા શીલવ્રતમાં ચાલતા વ્યવહાર પ્રમાણે જે સ્ત્રી સાથે લગ્ન કરેલ હોય તે પોતાની જી (ક) સ્ત્રીમાં સંતોષ રાખી પરસ્ત્રી સાથેના વિષય ભોગના ત્યાગની પ્રતિજ્ઞા લઈને પાળવી. એ વ્રતમાં 5 E) (૧) થોડા સમય માટે રાખેલ વેશ્યાદિકની સાથે વિષય ક્રીડા કરવી, (૨) નહીં ગ્રહણ કરાયેલ : કે એવી કુંવારી કન્યા સાથે અથવા વિધવા સાથે વિષય ક્રીડા કરવી, (૩) પરસ્ત્રીનાં અંગોપાંગ જોવાં છે 2 અથવા સૃષ્ટિ વિરુદ્ધ વિષય ક્રીડા કરવી, (૪) બીજાના પુત્ર પુત્રીઓનાં લગ્ન કરવાં, (૫) કામ ? છે. ભોગ વિષે અત્યંત અભિલાષા ધરવી, એ પાંચ અતિચાર દોષ ચોથા વ્રતમાં લગાડવા નહીં. એ
(૫) પાંચમા પરિગ્રહપરિમાણવ્રતમાં - નવ પ્રકારે પરિગ્રહનું પ્રમાણ કરવું. એ નવ પ્રકાર છે g) કહે છે-(૧) ક્ષેત્ર-વાવણી કરવા માટેની જમીન (૨) ઘર, બંગલા, દુકાન, વખાર, પેઢી, જી. 5) બાગબગીચા વગેરે (૩) તાંબુ, કાંસું, સીસું, કલઈ, લોખંડ વગેરે હલકી ધાતુ (૪) સોપારી, 5 કે નારિયેળ આદિ ગણી શકાય તેવું, ગોળ, ઘી આદિ તોળી શકાય તેવું, કાપડ, જમીન આદિ માપી ) ૪૪
BBE55555555 குருருருருருகும்
Jan Education interna
For Personal & Private Lise Only
www.janelbrary.org