Book Title: Kalpasutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
કલ્પભેદાઃ |
ભગવાન મહાવીરે ભેદાનભેદ સહિત જે ક૯૫ પ્રદર્શિત કર્યો છે તેને જ ઉલ્લેખ કરતાં સત્રકાર કહે છે – ‘સુવિદે જે' ઇત્યાદિ
ભૂલને અર્થ–
ઉપર “કલ્પની વ્યાખ્યા “ભાવના રૂપમાં લીધી છે, અહીં “ક૯૫ને અર્થ આત્મભાવમાં રમણ કરતાં સાધુઓને લગતે છે. “આત્મીયતા અનુભવનારા સાધુ જનના બે કપ છે– (૧) જીનક૯૫ (૨) સ્થવિરક૫. જનકલ૫” આ યુગમાં વિચછેદ ગયે છે ને સ્થવિર કલ્પના બે પ્રકાર કહ્યાં છે. (૧) સ્થિતકઢ૫ (૨) અસ્થિતક૯૫. અંતિમ અને પહેલા તીર્થકરને ‘સ્થિતક૫” હોય છે, ત્યારે વચ્ચેના તીર્થ કરેને “અસ્થિતક૯૫” હોય છે.
વર્તમાન કાલ અંતિમ તીર્થંકર મહાવીર સ્વામીને પ્રવર્તે છે તેથી અહિં સ્થિતકપ નું વર્ણન કરવામાં આવે છે. “સ્થિતક૫” ના દશ પ્રકાર છે (૧) અચલતા (૨) ઔશિક (૩) શય્યાતરપિંડ (૪) રાજપિંડ (૫) કૃતિકર્મ (૬) મહાવ્રત (૭) પર્યાયષ્ઠ (૮) પ્રતિક્રમણ (૯) માસનિવાસ (૧૦) પર્યુષણ
સાધુ-સાધ્વીના આહાર-વિહાર-આચાર વિચારને “સમાચારી કહે છે, આ સમાચારી ને અર્થ અહિં કહ૫” તરીકે લેવામાં આવે છે. આ ક૫” ને આપણે આપણી પ્રચલિત ભાષામાં “સાધુને કપે કે નહિ ?’ એમ ઉચ્ચારીએ છીએ.
ઉપર બતાવ્યા પ્રમાણે જીનક૯૫” નું વિવરણ એવું છે.-રાગદ્વેષ-કષાય-ઇન્દ્રિય-પરિષહ-ઉપસર્ગ તથા આઠ કર્મોને જીતવું તે “જીનક૯૫’ કહેવાય, જીનકટપી એટલે “જીન” નહિં પણ “જીન” સરીખા, આવી કક્ષા અથવા
ગ્યતા ધારણ કરવી આ કઠિન કાલમાં સાધુઓ માટે દુષ્કર છે, કારણ કે આવી કઠિનતા સહન કરવા માટે વાઋષભ નારા સંઘયણ, ઉગ્ર પરિષહાદિ સહન કરવાની શકિત હોવી જોઈએ, પણ આ કાલમાં તે નહિં હોવાને કારણે “જનકલ્પ' નું ધારણ કરવું આ પંચમ કાલમાં વિચ્છેદ ગયું છે.
સંયમયોગોમાં ડગમગતાને આ લોક અને પરલોક સંબંધી દુઃખ સમજાવી સંયમ માર્ગમાં જે સ્થિર કરે છે તે “સ્થવિર કહેવાય છે. કહ્યું પણ છે – “तेन व्यापारितेष्वर्थेष्वनगारांश्च सीदतः। स्थिरीकरोति सच्छक्तिः स्थविरो भवतीह सः” ॥११॥
આવા સંતે “થવિકિપી' કહેવાય છે, તેઓના ક૫ બે પ્રકારે શાસ્ત્રકારોએ વર્ણવ્યાં છે (૧) સ્થિતકલ્પ
શ્રી કલ્પ સૂત્ર : ૦૧