Book Title: Kalpasutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
પર્યુષણામાં સર્વથાઽહારાદિનિષેધઃ ।
મૂળના અ—સાધુ–સાધ્વીઓને સ‘વત્સરી-૫ને દિને થાડા પણ ચાર પ્રકારના આહાર, ઔષધ, હૌષય, યા વિલેપન ગ્રહણ કરવાં કલ્પતાં નથી. (સૂ૦૨૫)
ટીકાના અ—વ્યાખ્યા સ્પષ્ટ છે. (સૂ૦૨૫)
વર્ષાવાસે ક્ષેત્રાવગ્રહપ્રમાણ કથનમ્ ।
સાધુ-સાધ્વીએ ચાતુર્માસ કાળમાં ક્ષેત્રના અવગ્રહ કરીને રહે છે. તે અવગ્રહ અર્થાત આજ્ઞા કેટલા ક્ષેત્રની લેવી જોઇએ તે કહે છે: ‘' ઇત્યાદિ.
મૂળના અ-વર્ષાવાસમાં રહેલા સાધુ-સાધ્વીઓએ ગ્રામમાં યાવત્ નિવેશમાં ચારે બાજુએ એક કેસ સહિત યાજન અર્થાત્ પાંચ કૈાસની આજ્ઞા લઈને રહેવુ જોઇએ. (સ્૦૨૬)
ટીકાના અ-ગ્રામમાં અને યાવત્' શબ્દથી નગરમાં, ગામડામાં, ક°ટમાં, મડ બમાં, પટ્ટણમાં, આકર,દ્રોણુમુખ, નિગમમાં વારાજધાનીમાં અથવા આશ્રમમાં વર્ષાવાસમાં નિવાસ કરનારા સાધુએ અને સાધ્વીઓને એ ગ્રામ આદિની ચારે માજીએ-પૂર્વ, પશ્ચિમ, દક્ષિણ તથા ઉત્તરમાં-પ્રત્યેક દિશામાં પાંચ પાંચ ગાઉની આજ્ઞા લઈને રહેવુ ક૨ે છે. ગ્રામ આદિના અથ અગાઉ દસમા સૂત્રની વ્યાખ્યામાં ખતાવેàા છે. (સ્૦૨૬)
સાધુ-સાધ્વીનાં ભિક્ષાવગ્રહણ નિરૂપણમ્ ।
ગ્રામ આદિમાં ચારે તરફ પાંચ ગાઉ ક્ષેત્રની આજ્ઞા લઈને સાધુ-સાધ્વીઓએ વર્ષાકાલીન નિવાસ-ચામાસુ` કરવુ' જોઇએ એમ કહ્યું. એ પાંચ ગાઉની આજ્ઞામાં પૂર્વથી પશ્ચિમમાં તથા દક્ષિણથી ઉત્તરમાં ચાર ગાઉની જે આજ્ઞા છે તે ભિક્ષાવિષયક સમજવો. અર્થાત્ ચામાસાના ગામમાં બે ગાઉ પૂર્વ દિશામાં, બે ગાઉ પશ્ચિમ દિશામાં એ રીતે દક્ષિણ ઉત્તરમાં ગેાચરી માટે જઈ શકે. એથી આગળ પ્રત્યેક દિશામાં અર્ધો અર્થા ગાઉની આજ્ઞા સ્થ`ડિલ જવાની જાણવી. એટલે શાસ્ત્રકાર ભિક્ષાસબંધી અવગ્રહ બતાવવાને માટે કહે છે: -‘ug’ ઈત્યાદિ.
મૂળના અ-સાધુએ-સાધ્વીઓને ગ્રામ યાવત્ સનિવેશમાં ચારે દિશામાં એક ચેાજન સુધી ભિક્ષાને માટે ગમનાગમન કરવું ક૨ે છે. (સ્૦૨૭)
ટીકાના અ—સાધુ-સાધ્વીએને ગ્રામ યાવત્ સનિવેશમાં, ગ્રામ આદિની ધારથી લઇ છએ દિશાઓમાં એક-એક ચેાજન સુધી, અર્થાત્ પૂ'દિશામાં એ ગાઉ, પશ્ચિમમાં બે ગાઉ, એવી એક ચેાજનની મર્યાદા સમજવી.
શ્રી કલ્પ સૂત્ર : ૦૧
૩૪