Book Title: Kalpasutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
પ્રિયમિત્રચક્રવર્તિનામક એકવિંશતિતમો ભવઃ ।
હવે ગણનાલાયક એકવીસમા ભવનું' કથન કરવામાં આવે છે.સૂપ `' ઇત્યાદિ.
મૂલના અક્ષ્—ચેાથી નરકમાંથી છુટી, તિયંચ મનુષ્ય આદિના ભવ ભ્રમણ કરી ફરી નરકમાં ઉત્પન્ન થયા. ત્યાંથી નીકળી એકવીસમા ભવે અપરિવદેહ ક્ષેત્રની સૂકા નામની રાજધાનીમાં, ધન’જય રાજાની ધારણી રાણીની કુશ્ને, નયસારના જીવપુત્રપણે ઉત્પન્ન થયેા. ગર્ભામાં આવતાં માતાને શ્રેષ્ઠ ચૌદ સ્વપ્તે લાખ્યાં. જન્મબાદ, વિવિધ પ્રકારના ઉત્સવા ઉજવવામાં આવ્યાં. સૂતિકમ અને જાતકની સંસ્કારવિધિ કરવામાં આવી. બારમા દિવસે માતાપિતાએ તેમનું નામ ‘પ્રિયમિત્ર' પાડયું. તેના પાલન માટે પાંચ ધાવમાતાએ રાખવામાં આવી. બાલ્યાવસ્થા વ્યતીત થયાં બાદ, યુવાવસ્થામાં આવ્યા પછી, તે સ્વખલે છખંડનું રાજ્ય મેળવી, ચક્રવતી અન્યાં. (સૂ૦૨૮)
ટીકાના અથ—‘તદ્ ન ઈત્યાદી. આ નારકીનું આયુષ્ય પૂરું' કરી અનેક ભવ ભ્રમણેામાં નારકીને લાયક કર્મો બાંધી, ફરી તે કર્મો ભેગવવાને નારકીમાં ઉત્પન્ન થયા.
તે નયસારના જીવ પાપભાવે આદરી, તેના મુકતે હિસાબે બદલા ( દેણા) આપી, નરકમાંથી છુટી, એકવીસમા ભવે પશ્ચિમ વિદેહક્ષેત્રમાં, પૂર્વગત ભવામાં આદરેલ પુણ્ય ભાવાના ફૂલ ચાખવા મૂકા નામની નગરીમાં ધન...જય રાજાને ત્યાં પુત્રપણે ઉત્પન્ન થયા. એકલા પુણ્યના કળાના ભાગવટા કરવારૂપ ‘ ચક્રવર્તી ' પદ હાથમાં આવ્યુ’ જેમ ત્રણખંડ ઉપર વસ્વ ધારણ કરી કાઈપણ જીવ વાસુદેવ અને છે તેમ છખંડ ઉપરનું આધિપત્ય મેસાડી ચક્રવર્તી બને છે.
ચક્રવર્તીનું સુખ સંસાર અપેક્ષાએ અસીમ હોય છે. ગ'માં આવતાં જ વિવિધ પ્રકારના સુખાની સામગ્રી એકઠી થતી જાય છે. પુણ્યવતા જીવ જ્યારે આવે છે, ત્યારે સુખાની સામગ્રી લઈનેજ આવે છે. તે આ પ્રમાણે
“खेत्तं वत्थं हिरण्णं च पसवो दासपोरुसं ।
तर कामखंधाणि तत्थ से उववज्झइ ॥१॥ मित्तवं नायवं होइ, उच्चागोए य वण्णवं ।
અમ્પાયરે મહાપન્ન, અમિનાદ્ નસો વહે ” ારા (ઉત્તત્ત. ૨. ૪–૧૧. શ્૭–૨૮ )
અર્થાત્—સમકિતીદેવ, પેાતાના સ્થાનકે રહેતાં થકાં, આયુષ્ય ક્ષય થએથી ચવીને મનુષ્યની ચેાનિ પ્રત્યે, દશ અંગે સંપૂર્ણ જન્મે છે. ક્ષેત્ર-જમીન, વાસ્તુ-ધર-મહેલ (૧), હિરણ્ય-સાનું-રુપું (૨), પશુ-ઘેાડા હાથી (૩), દાસ-દાસદાસી, પૌરુષ-પાયદલ (૪), એ ચાર પ્રકારના લાવલશ્કર-આ વધુ જ્યાં હોય ત્યાં જન્મે છે, આ બધા મળીને એક અંગ થયું. ૧, મિત્રવત ૨, સ્વજનવત ૩, ઉચ્ચગેાત્રના ધણી ૪, રૂપવંત ૫, નીરાગ ૬, મહાપ્રજ્ઞાવંત ૭, વિનયવંત ૮, યશવંત ૯, બલવંત એટલે કાર્ય કરવામાં સામર્થ્યવાળા તદનુસાર નયસારના જીવે અહીં આવીને જન્મ લીધા, સર્વત્ર પિતાએ તેનુ નામ ‘પ્રિયમિત્ર' રાખ્યુ’,
શ્રી કલ્પ સૂત્ર : ૦૧
૧૦, હોય છે. (ર) ખુશ-ખુશાલીભર્યો દૃશ્ય જોવાથી માતા
66