Book Title: Kalpasutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
સહસા, સિંહાસન પરથી ઉઠી વિધિપૂર્વક ભગવાનનું સ્તવન કરી, તેઓશ્રીને અનેક વિશેષાથી નવાજી, પેાતાનુ ભક્તહૃદય, વાત્સલ્યતાપૂર્વક ખાલી કરી, સ્વ-આસને વિરાજ્યા.
કચા કયા નામેાથી અને વિશેષણેાથી તેમની ભક્તિ અને બહુમાન કર્યું તે નીચે પ્રમાણે છેઃ-~~ અહિન્ત—સ્વ સ્વભાવનું લક્ષ કરી, જેણે આત્મપરિણિતને પાતા તરફ જ વાળી છે. પેાતા તરફ આત્મપરિણતિ સ્થિર થતાં રાગ-દ્વેષ આદિ વિકારો બળીને નિજ થયાં છે, એવા અહિન્ત દેવ, અર્થાત્ રાગ-દ્વેષ વિકાર અને ચાર ઘનઘાતી કર્મો કે જે આત્મવભાવને પ્રગટ થવામાં વિઘ્નરૂપ ગણાય છે, તેનેા નાશ કરી અખ’ડ આત્મજ્યંતિ જેણે જગાડી છે તે અહિન્ત ભગવાન’!
ભગવન્ત-સંપૂર્ણ અશ્વ, સપૂર્ણ ધમ, સપૂર્ણ યશ, સંપૂર્ણ શ્રી-લક્ષ્મી, સંપૂર્ણ` જ્ઞાનનુ' પ્રગટપણું, અને સંપૂર્ણ વૈરાગ્યવત એવા ‘ભગવન્ત’!
આદિકર—-પાત-પેાતાના શાસનની અપેક્ષાએ તધમ અને ચારિત્રધર્માંની જેણે શરુઆત કરી છે. તે
• આદિકર’ !
તીથ'કર—' તીથ' એટલે તરવાનું સાધન, જે દ્વારા સંસાર-સાગર તરી જવાય છે. તેને 'તીથ' કહે છે. આવા તીંનું સ્થાપન કરનાર તીથ કર કહેવાય છે. ચતુર્વિધ સંઘને તીર્થાંની ઉપમા આપી છે. આ ‘સંઘ'ની સ્થાપના કરનાર ‘તીર્થંકર ' કહેવાય છે.
સ્વયં સમુદ્ધ—સ્વયં એટલે અન્યના ઉપદેશ વિના જે કાઈ પાતે, સંસારભાવથી ઉદાસીન થઈ, વૈરાગ્યને પામી, જાતે ખેાધિબીજ પ્રાપ્ત કરે છે. તે ‘સ્વયંસંબુદ્ધ' કહેવાય છે.
પુરુષાત્તમ—જ્ઞાનાદિ અનંત ગુણા ધારણ કરવાવાળી વ્યક્તિઓમાં સર્વોત્તમ.
પુરુષષસ હ——પુરૂષામા સિંહ સમાન, અર્થાત્ રાગ-દ્વેષ આદિ વિકારાને ખાળી પેાતાના શ્રદ્ધાગુણુના ખળે, જે ચારિત્રગુણ પ્રગટ કરવામાં સિંહ જેવું સામર્થ્ય પ્રગટાવે છે તે ‘ પુરુષસિંહ ' કહેવાય છે.
પુરુષવરપુંડરીક પુ ડરીક-કમલ' શ્વેતવણુ હોય છે, અને સ* કમલની જાતિમાં તે શ્રેષ્ઠ ગણાય છે. તેમાં વળી, તમામ પુંડરીકામાંથી જે શ્રેષ્ઠ હોય તેને ચૂંટી કાઢતાં તે ‘વરપુંડરીક' ગણાય છે. તેમ માનવજાતમાં શ્રેષ્ઠ પુરુષોની વરણી થઇ ગયા બાદ, સČશ્રેષ્ઠ માનવની જે ચૂંટણી થાય છે તેની સરખામણી ‘ વર પુંડરીક કમલ ’ ની સાથે સરખાવતાં તે ‘ પુરુષવરપુંડરીક’ કહેવાય છે. જેમ પુ...ડરીકકમલ સર્વાં મલિનતાથી મુક્ત છે, તેમ ભગવાન પણ શુભ-અશુભ મલિન પરિણામેાથી વિમુક્ત છે. જેમ કમલ કાદવમાંથી ઉત્પન્ન થાય છે અને જલથી જ વૃદ્ધિ મેળવે છે, છતાં તે કાદવ અને જલથી ઉપર રહીને અલિપ્તપણા' ના ગુણને ધારણ કરે છે, અને બધાને શિરોધાય હાય છે, તેમ ભગવાન પણ કમ્હરૂપી કીચડમાં ઉત્પન્ન થયાં, ભાગરૂપી જલથી વૃદ્ધિ પામ્યાં, છતાં આ એઉથી અલિપ્ત છે, અને પેતાના અનુપમ ગુણગણના બળથો સુર-અસુરોને શિરાધાય છે, અને અત્યંત પૂજય હાવાને લીધે પરમસુખના પાત્ર છે. કરી ગુણસ'પદાના ભાજન હોવાને લીધે કેવળજ્ઞાન આદિ ગુણ્ણાના સદભાવથી
શ્રી કલ્પ સૂત્ર : ૦૧
૧૧૨