Book Title: Kalpasutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
હરિણૈગમેષિણં પ્રતિ ગર્ભસંહરણાય શક્રસ્યાદેશઃ ।
ઉપરોક્તકુળાકુળના વિચાર અને નિ ય કરી પોતાની ફરજ સમજી શક્રેન્દ્ર ગનુ સુખે સમાયે સહરણ કરનાર હારÀગમેષી દેવને બેલાબ્વે ને આ પ્રમાણે——મૂળમાં કહ્યા પ્રમાણે ‘સહરણ' કરી ત્રિશલા માતાની કુખે, ભગવાન મહાવીરના જીવનું સ્થાપન કરવા, આદેશ કર્યાં. ( સૂ૦૧૧)
હરિણૈગમેષિકૃતગર્ભસંહરણમ્ ।
મૂળને અં—તર ઊઁ ' ઇત્યાદિ. આજ્ઞા થયા બાદ આ દેવ શીઘ્રગતિએ ઇશાનકાણમાં ગયા. ત્યાં જઇ વેક્ઝિસમુદ્ધાત કરી ઉત્તરવૈક્રિયરૂપ ધારણ કરી, દિવ્યગતિથી પ્રયાણુ કરી, તિરછા લેાકમાં, અસંખ્ય દ્વીપસમુદ્રોની વચ્ચેા-વચ્ચે થઇ મધ્યજ શ્રૃદ્વીપના ભરતક્ષેત્રમાં જ્યાં ‘બ્રાહ્મણુકુસંગ્રામ’ નામનું નગર હતું. ત્યાં આવી પહોંચ્યા. તે ગામમાં જ્યાં ઋષભદત્ત બ્રાહ્મણ અને દેવાનંદા બ્રાહ્મણીનું ઘર હતું ત્યાં ગયેા. જઇ ભગવાન મહાવીરને અંતરિક્ષ પણે અવલેાકી તેમને પ્રણામ કર્યાં. માતા દેવાનંદાને ઘેરી નિદ્રામાં ‘અવસ્વાપની' નામની વિદ્યાના બળે સુવાડી દીધા ! ત્યારબાદ અશુભ પુગળના રજકણે! દૂર કરી, શુભ પુદ્ગળાના સમૂહ રચ્યા. આ પછી ભગવાનને વિનતી કરતા, તેમને કોઇપણ પ્રકારની પીડા અણઉપજાવતા, શ્રમ અને ખેદ નહીં પહાંચાડતા આનંદથી શક્રેન્દ્ર મહા રાજની આજ્ઞા અનુસાર ભગવાન મહાવીરના શરીરને પેાતાના કેમળ (હથેળી)માં મૂકયુ... (સૂ૦૧૨)
ટીકાના અ—તર્ ળ' ઇત્યાદિ, શક્રેન્દ્ર મહારાજની આજ્ઞા અનુસાર, હરિણૈગમેષી દેવ, ઉતાવળી ગતિએ, ઇશાનકાણમાં ગયા. જ્યારે જયારે પેાતાના દૈવી શરીરમાં ફેરફાર કરવાના હોય, ત્યારે દેવા ઇશાનકાણમાં જાય છે. અને તેવા પુગળના સ્કો મેળવી શરીરની વિક્રિયા કરે છે. આ વિક્રિયા એટલે વિશેષતાવાળી ક્રિયા, જે ક્રિયા દ્વારા પેતાનુ વિશિષ્ટ આકૃતિવાળું સૂક્ષ્મ કે સ્થૂળ શરીર બનાવે છે. આ વૈક્રિયલબ્ધિ દેવેને ભવ-આશ્રયી હોય છે. ત્યારે વાસુદેવ જેવાઓને તિરછા લેાકમાં, લબ્ધિ આસરી, વૈક્રિયલબ્ધિ હોય છે.
આ દેવ પેાતાની ક્રિયશક્તિ દ્વારા, એકદમ આવી, દેવાનંદી માતા પર અવસ્ત્રાપની વિદ્યાનું અળ અજમાવ્યું ને ગાઢનિદ્રામાં તેમને સુવાડી દીધા. ત્યારબાદ ક્ષેમકુશળતાપૂર્વક ભગવાનને ગર્ભમાંથી ઉપાડી લીધા, અને પેાતાની હથેળીમાં શાંતિપૂર્વક સુવાડયાં. (સૂ૦૧૨)
શ્રી કલ્પ સૂત્ર : ૦૧
૧૧૯