Book Title: Kalpasutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
સરોવરમાં રહેલાં કમળમાં નિવાસ કરનારી, બધા લોકોના સંકલ્પ-વિકલ્પવાળાં અન્તઃકરણ-મનને તથા સ્મરણ કરનારા અન્તઃકરણ-હદયને-બન્નેને અત્યન્ત આનન્દ દેનારી હતી. ઐશ્વર્ય આદિથી સંપન્ન તથા વિકસિત કમળપત્રો જેવાં નેત્રવાળી હતી. એવી લક્ષ્મીને જોઈ (સૂ૦ ૧૮)
પુષ્પમાલાયુગલ સ્વપ્ન વર્ણનમ્ |
૫-પુષ્પમાળા–યુગનું સ્વપ્ન. મૂળનો અર્થ– ar' ઇત્યાદિ. ત્યાર પછી, ત્રિશલા રાણીએ, બે ફૂલની માળાઓ સ્વપ્નમાં જોઈ આ માળાચઝલસરસ નાગ. પત્રાગ. પ્રિયંગ. પાટલ. મંડિલ. મલ્લિકા, નવલિકા, યુથિકા, વાસંતિકા, કુટજ, કરંટ, કુન્દ, કુંજક, કુરબક, કમળ, બકુલ, બન્ધક, ચંપક, અશેક, મન્દાર તિલક, કાચનાર, આશ્રમંજરી, જુઈ, તથા માલતીના ફૂલની વિપુલ સુગંધથી ભરપૂર અને મનહર હતી.
ચતુદિશામાં આ માળાની સુગંધ પ્રસરી રહેતી હતી. કાળા-લીલા-પીળા-લાલ-સફેદ વર્ષોથી આ માળા શોભી રહી હતી. તમામ ઋતુઓની સુગંધ અને મહેરતા, આ માળાયુગલમાં, આવી રહેલી હતી.
માળા'ની રચના ચિત્ર-વિચિત્ર હતી. દૈવી ફૂલોથી બનેલી હોવાથી પવિત્ર હતી. પરાગના લોભી એવા ભમરાઓ, તે કમળની બહાર તેમજ અંદર, સુગંધની લાલસાએ, તે માળાના પ્રદેશ ઉપર ગુંજારવ કરી રહ્યા હતાં. આ “માળા' ગંધની તૃપ્તિ કરાવી આપે તેવી તેનામાં વિશેષતા હતી. અને તેની સુગંધ દ્વારા, દશે દિશાઓ, બહેકી રહી હતી આ કાશમાંથી ઉતરતી આ માળને ત્રિશલા દેવીએ સ્વપ્નમાં જોઈ. સ. ૧૦
ટીકાને અર્થ–– ‘તt ar' ઇત્યાદિ. લક્ષ્મીનું સ્વપ્ન જોયા પછી પાંચમાં સ્વપ્નમાં ત્રિશલા દેવીએ પુષ્પમાળાનું યુગલ જોયું એટલે કે ફૂલની બે માળાઓ જોઈ. તે પુષ્પમાળાનું યુગલ કેવું હતું
તે માળાયુગલ રસથી ભરેલ તથા વિકસિત નાગથી લઈને માલતી સુધીના ફૂલોની ઉગ્ર સુગંધ વડે શેભતું હતું. નાગ અથવા નાગકેસરનાં ફૂલે, પુન્નાગ એટલે કે પુન્નાગનાં ફૂલો, પ્રિયંગુ એટલે કે પ્રિયંગુ વૃક્ષના ફૂલો, પાટલ અથવા ગુલાબનાં ફૂલે, મંઝિલ એટલે કે શિરીષના ફૂલે, મલિકા એટલે કે મલ્લીનાં ફૂલો, નવમલ્લિકા એટલે કે નવમલ્લિકાનાં ફૂલે, યૂથિકા એટલે કે જુહીનાં ફૂલો, વાસન્તિકા એટલે કે વાસન્તી લતાના ફૂલો. કણિકા
જિતાનાં ફૂલે, કુટજ એટલે કે ગિરિમલિકાનાં ફૂલ, કરંટક અથવા કેરંટકનાં ફૂલ, કુન્દ એટલે
શ્રી કલ્પ સૂત્ર: ૦૧
૧૩૦