Book Title: Kalpasutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
દેવકથા ।
દેવકથા—જેમા દાન, લાભ, ભેગ, ઉપલેાગ, અને વીર્યન્તરાય. આ પાંચ અન્તરાય નથી, જેમાં હાસ્ય, રિત, અતિ, ભય તથા શાક નથી, હું એવા દેવનું શરણ લઉં છું (૧) જેમાં જુગુપ્સા નથી, કામ નથી. મિથ્યાત્વ નથી અને અજ્ઞાન નથી, જે ધર્માંના સાવાહ છે, હું તે દેવનુ ં શરણ લઉં છું (૨). જે અવિરતિ, નિદ્રા, રાગ દ્વેષ એ દાષાથી તદ્દન મુક્ત છે, તે દેવાધિદેવ અહન્તનું શરણ હું લઉં છું (૩).
ગુકથા ।
ગુરુકથા—જે મેક્ષ માર્ગના ઉપદેશ આપે છે, જે સમિતિ અને ગુપ્તિના ધારક છે, શાન્ત છે, ક્ષાન્ત
(ક્ષમાવાન ) છે, દાન્ત છે અને ત્યાગી છે, તે ગુરુનું મને શરણ મળેા (૧). જે યતનાને માટે નિરંતર દ્વારા સાથેની મુહપત્તી મુખ પર બાંધી રાખે છે, જે રાગદ્વેષથી મુકત છે. તે ગુરુનું શરણ મને મળેા (૨). જે છાશની સાથે મળેલા ચણા આદિ ઢંડા અન્નોને તથા લાડુને સમાન ભાવથી ખાય છે તે ગુરુનું મને શરણ મળે! (૩). જે મ તા જીવાની રક્ષા કરવાના ઉપદેશ આપે છે, જે ધરૂપી કમળને માટે સૂર્ય જેવાં છે એટલે કે ધમ'પ્રભાવક છે, અને જે પગપાળા વિહાર કરે છે, વાહનથી નહીં, તે ગુરુનુ મને શરણ મળેા (૪)
ધર્મકથા ।
ધ કથા——તીથંકર ભગવાન દ્વારા જેના ઉપદેશ અપાયા છે, જે શુદ્ધ દયામય પ્રવૃત્તિરૂપ છે અને સુખ જૈતું ફળ છે, તે જ અમારો ધર્મ' છે (૧)
જે ધમ હંમેશા સ્વર્ગ અને મેાક્ષની ચાવી છે અને જે એધિબીજ અમારેા ધમ છે (૨), ધર્માંનું વધારે વર્ણન કરવાથી શે લાભ! મનુષ્ય જે ઇચ્છિત વસ્તુઓની જેનાથી સારી રીતે પૂર્તિ થાય છે, એજ અમારો ધર્મ છે
શ્રી કલ્પ સૂત્ર : ૦૧
(સમ્યકત્વ)નુ આદિકારણ છે, તેજ જે વસ્તુની ઇચ્છા કરે છે, તે બધી (૩) (સ્૦૪૫)
સિદ્ધાર્થસ્ય કૌટુમ્બિકેભ્ય આજ્ઞાપ્રદાનમ્ ।
મૂળને અ—તલુ બસે સિન્થે ઇત્યાદિ. ત્યાર બાદ સિદ્ધાર્થ ક્ષત્રિય રાજાએ પ્રાતઃકાળ થતાં પેાતાના કૌટુમ્પિક-આજ્ઞાકારી-પુરુષોને ખેલાવીને આ પ્રમાણે કહ્યું— હૈ દેવાનુપ્રિયે ! જલ્દી બહારના આસ્થાનમ’ડપ–
૧૫૭