Book Title: Kalpasutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text ________________
લય (ગીત, વાદ્ય અને ચરણન્યાસ આદિના સમય અને ક્રિયાનું સામ્ય) ના ઉગ્ર ગવાળા ગંધર્વોનાં સંગીતથી જે મધુર સ્પષ્ટતર ધ્વનિ થતા હતા, તે શ્રોતાઓનેા આનંદ વધારનાર હતા. વન-ધન એટલે કે પાણીરૂપી પુ’જીવાળા કાળા મેઘાની ગંભીર ગર્જના જેવા સુર-સમૂહના દુંદુભીના મનેારમ મધુર અને અસ્ફુટ ધ્વનિથી તે વિમાન દિશાએના અંતિમ છેડાએ સુધી મનુષ્યલેાકને વ્યાપ્ત કરતું હતું. સળગતા અગ્નિમાં બળનાર અત્યંત ઉત્તમ કાલાગુરુ, કુન્નુરુષ્ક તથા તુરુષ્ક (લેાખાન) આદિની પ્રસરતી અવનીય સુગધથી તે મહેકી રહ્યું હતું. તેમાં સાથિયા આદિના જીલ ચિહ્નો બનાવેલાં હતા. તે સતત ઝગમગતું હતું અને હજનક હતું. અનેક પ્રકારની સરસ ક્રીડાકલાનાં કુતૂહલમાં મગ્ન ઉત્તમ દેવાનાં આસનેથી સુશાલિત હતું. બધા દેવાના ઉત્તમ વિમાનેા કરતા પણ તે સુંદર હતું. જેમણે પુણ્ય પ્રાપ્ત કર્યુ નથી તેને માટે દુલ ભ તથા પુણ્યાત્માને માટે ઘણું જ સુલભ હતું. ત્રિશલા દેવીએ ખારમાં સ્વપ્નામાં આવાં પુંડરીક નામના દેવ-વિમાનને જોયુ. (સ્૦૨૬)
રત્ન રાશિ સ્વપ્ન વર્ણનમ્ ।
૧૩ રત્નરાશિનું સ્વપ્ન.
મૂળના અર્થ—'તઓ પુળ છ વષ્નવૈહિય' ઇત્યાદિ. તેરમાં સ્વપ્ન મચ્ચે ત્રિશલા રાણીએ, વજા, વૈ, લેાહિતાક્ષ, મસારગલ્લ, હંસગભ, જ્યાતિરત્ન, અંક, અંજન, જાતરૂપ, અંજનપુલક, રિષ્ટ, ઈન્દ્રનીલ, ગામેદ, ચન્દ્રપ્રભ, ભુજમાચક, રુચક, સૌગ ંધિક, પુલક, સ્ફટિક, મરકત, કકેતન, સૂર્યકાન્ત, ચંદ્રકાન્ત, પ્રવાલ, વિગેરે અનુપમ રત્નાની રાશિ જોઇ. આ રત્નાની રાશિથી પૃથ્વીતલ, સુશાભિત લાગતુ. આકાશ-મ`ડળ તેજોમય જણાતું, આ રત્નરાશિ, ઘણી ઉંચી હોવાને લીધે, મેરુ પર્યંતને પણ મહાત કરવાવાળી હતી. અનાયાસ–વગર પરિશ્રમે મળેલી અને દશેદિશાઓમાં પ્રકાશને ફેલાવનારી હતી. ત્રિશલા રાણીએ તે રાત્રે સ્વપ્નમાં આવા પ્રકારની પૂર્વભવમાં ઉપાર્જિત પુણ્યની રાશિની ગેાડે રનરાશિ જોઇ. (સૂ૦૨૭)
ટીકાના અ—તો પુળ સા યગ્નવેયિ' ઇત્યાદિ. દેવ-વિમાનનું સ્વપ્ન જોયા પછી તેરમાં સ્વપ્નમાં ત્રિશલા દેવીએ રત્નાની રાશિ (ઢગલા) જોઇ. તે રત્ન-રાશિ કેવી હતી, તે કહે છે—
વજા, વૈડૂ, લેાહિતાક્ષ, મસારગલ, હંસગલ', જયાતિ, અંક, અંજન, જાતરૂપ, અંજનપુલક, ષ્ટિ, ઇન્દ્રનીલ, ગામેદ, ચન્દ્રપ્રભ ભુજમાચક, રુચક, સૌગંધિક, પુલક, સ્ફટિક, મરકત, કતન, સૂર્યÖકાન્ત, ચન્દ્રકાન્ત, પ્રવાલ, વગેરે વગેરે ઉત્તમ રત્નાના સમૂહના પ્રકાશમાન કિરાના સમુદાયથી ભૂતલને શેાભાવતી તથા આકાશમ ડળને ઉજ્જવળ બનાવતી, અને અત્ય'ત ઉંચાઈને લીધે મેરુ પર્યંતના જેવી, અનાયાસ પ્રાપ્ત થતી, દશે દિશાઓમાં પ્રકાશ ફેલાવતી, પૂર્વ જન્મમાં ઉપાર્જિત પુણ્યશિના જેવી રત્ન–રાશિને જોઇ. (સૂ૦૨૭)
શ્રી કલ્પ સૂત્ર : ૦૧
૧૪૦
Loading... Page Navigation 1 ... 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188