Book Title: Kalpasutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
‘દયાધમ” પંચેન્દ્રિયથી નીચે જઇ એકન્દ્રિય સુધી પહેાંચી ગયા છે. વ્યવહારમાં જેટલી બની શકે તેટલી દયા જે કાઈ પાળે છે તે પણ સિદ્ધાંત તરીકે તે ભગવાન મહાવીરના સુયા ટુદ્દત્તા ’—ઈત્યાદિ યાપાને જ અપનાવે છે. આ માટે જ ‘પ્રશ્ન વ્યાકરણ સૂત્ર'ના પ્રથમ સંવર દ્વારમાં કહ્યુ છે—
66
'एसा सा भगवई अहिंसा, जा सा भीयाण त्रिव सरणं, पक्खीणं पिव गगणं, तिसियाणं पित्र सलिलं, खुहियाणं पिव असणं, समुद्रमज्झे व पोयवहणं, चउप्पयाणं व आसमपयं, दुहट्ठियाणं व ओसहिबलं अडवीમો જ સસ્થળમાં, તો વિષિવ્રુતરિયા શ્રહિંસા, ના સા પુથ્વી ન—અળિ—માણ્ય—વળસર્વીય-પથનજ૨૧-૫૨૬–૧૪૬-તસ-થાવા-મસૂય—લેમરી ”—
આ ભગવતી અહિંસા-દયા-માતા ભયભીતાને શરણરૂપ છે. પક્ષિઓને આકાશ સમાન આધારભૂત છે, તરસ્યાંને પાણી સમાન છે, ભૂખ્યાંને ભેજન સમાન છે, ડુમતાંને જહાજ સમાન છે, નિરાશ્રિતાને આશ્રમ સમાન છે, દુઃખીએને દીલાસા સમાન છે, રાગીઓને ઔષધ સમાન છે, વનમાં ઘેરાએલાને સથવારા સમાન છે, એટલું જ નહિ; પરંતુ પૃથ્વીકાય, અપકાય, તેજસ્કાય, વાયુકાય, વનસ્પતિકાય, બીજ, લીલ-કૂલ, જલચર, સ્થલચર, ખેચર, ત્રસ, સ્થાવર આદિ સમસ્ત પ્રાણિઓને ક્ષેમકર્તા કલ્યાણકર્તા અને આનંદકર્તા છે.’
દયા ચિ'તામણિની સમાન ચિંતિત ફૂલ દેનાર છે. કલ્પલતાની સમાન અભીષ્ટ વસ્તુની પ્રાપ્તિ કરાવે છે. કામધેનુની સમાન ઇચ્છાઓની પૂર્ત્તિ કરે છે. દયાના વિષયમાં વધારે શુ' કહેવાનુ, ધર્મોમાં ઉત્તમ ક્રયા ધર્મનું પાલન કરતા થકા શુદ્ધ હૃદય જીવ રૂપી પથિક, દૈવ મનુષ્ય તિય ચ નારકરૂપ ચાર ગતિવાળા સાંસારરૂપી વિકટ અટવીમાંવિદ્યમાન ચારાસી લાખ જીવચેાનિ રૂપદુગ ́મ મા`થી બચીને મેાક્ષના સાધક હોવાથી સમસ્ત જીવા દ્વારા અભિલાષા કરવા ચેાગ્ય એવા મનુષ્ય ભવરૂપી શુભ સ્થાનને પ્રાપ્ત કરી લે છે. અભિપ્રાય એ છે કે દયાવાન જીવ નિયમથી મનુષ્યભવના ભાગી હોય છે. મનુષ્યભવમાં દયાગુણુથી વિભૂષિત જીવને મુક્તિરૂપી રમણી પાતાની તરફ આકર્ષિત કરી લે છે. મુક્તિની તરફ આકૃષ્ટ થયેલ જીવ શાશ્વતસુખ-મેસુખના ભાગી બની જાય છે. (સૂ૦૩૧)
હવે નયસારના પચીસમા ભવ કહે છે—ત્ત્વયામાનેળ’ ઇત્યાદિ.
નન્દનામકઃ પશ્ચવિંશતિતમો ભવઃ ।
મૂલના અ—દયાભાવથી ભાવિત આત્માવાળા નયસારના તે જીવ વિમળ રાજા મરણુ આળ્યે, કાળ કરી, પચીસમાં ભવમાં, છત્રા નામની નગરીમાં, જીતશત્રુ રાજાની રાણી ભદ્રાદેવીના ઉદરમાં, પુત્રરૂપે અવતર્યાં. શુભદિન અને શુભ મુહૂત જોઈ માતા-પિતાએ તેનું નામ ‘નઈં રાખ્યું.
નદકુમાર, બાલ્યાવસ્થામાં ખીજના ચંદ્રમાની માફક વૃદ્ધિ પામવા લાગ્યા. ચુવાનીના ઉંબરે પહેાંચતાં, માતા-પિતાએ તેને રાજ્યાભિષેક કર્યાં. ન્યાય—નીતિ સાથે, પ્રજાનુ' યોગ્ય પાલન કરવા લાગ્યા. ચાવીસ લાખ વર્ષો સુધી રાજ્ય સુખ ભેાગવી, વૈરાગ્યવાન બની, પાટ્ટિલાચાયની પાસે દીક્ષા ગ્રહણ કરી દીક્ષિત થયેા. (સૂ૦૩૨)
શ્રી કલ્પ સૂત્ર : ૦૧
૮૨