Book Title: Kalpasutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
વિથા કરી, કર્કશ, કઠોર, માર્મિક ભાષા એટલી, ઈત્યાદિક અનેક પ્રકારે જુહુ ખેલ્યા, ખેલાવ્યું, ખેલતાં પ્રત્યે અનુમાથુ' તે સ` મન-વચન-કાયાએ કરી મિચ્છા મિ દુક્કડં. તે દિવસ મારા ધન્ય હશે કે જે દિવસે સથા પ્રકારે અતિચારરહિત હું...મૃષાવાદના ત્યાગ કરીશ. તે દિવસ મારે પરમકલ્યાણમય થશે.
(૮) અણુદીધી વસ્તુ લીધી, નાના પ્રકારના કબ્યામાં ઉપયેગસહિત અને ઉપયાગરહિતે અણુદીધેલી વસ્તુએ ગ્રહણ કરી, કરાવી, કરતાં પ્રત્યે અનુમેદના, મન-વચન-કાયાએ આપી, તથા ધર્માંસંબંધી જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ, શ્રી ભગવત ગુરુ દેવાની આજ્ઞા વગર કર્યાં તે, મને ધિક્કાર, ધિક્કાર, વારવાર મિચ્છા મિ દુક્કડ પૂર્વભવામાં અને આ ભવમાં ગૃહસ્થપણે અણુદીધી વસ્તુ ચારી કરીને લીધી, વિશ્વાસઘાત કરી થાપણા લીધી, પરસ્ત્રી, પરધન હરણ કર્યા તે માટી ચારી લૌકિકવિરુદ્ધની, તથા અ૫ચારી તે ઘરસંબધી, નાના પ્રકારના કબ્યામાં ઉપયાગસહિત અને ઉપયેગરહિતે ચારી કરો, કરાવી, કરતાં પ્રત્યે અનુમેદી તે, મને ધિક્કાર, ધિક્કાર, વારવાર મિચ્છા મિ દુક્કડં. તે દિવસ મારા ધન્ય હશે કે જે દિવસે હું સÖથા પ્રકારે અતિચાર રહિત આ ‘વ્રત'ને પાળીશ, ને અનુત્તાદાનનેા ત્યાગ કરીશ. તે મારા પરમકલ્યાણમય દિન થશે.
(
ભાવા—જેને ‘વ્રત' હોય તેને જ અતિચાર'ના દોષાનુ` આલેાચન હોય છે એમ નથી, પણ સવને તે દેષાથી મુક્ત થવાનું છે. 'વ્રત' વિનાને તેા ‘અનાચાર' દોષ આવે છે, માટે ‘વ્રત' અંગીકાર કરી ‘અનાચાર’ના ઢાષા ટાળવાં જોઈએ. છમસ્થ અવસ્થાવાળા વ્રતી જીવાને 'વ્રત' માં કાંઈક સ્ખલના થઈ જાય છે. તે દ્વેષને અતિચાર કહે છે, તે અતિચારનું પ્રતિક્રમણ કરતાં દોષો મટી જાય છે તે ‘વ્રત' શુદ્ધ બને છે. ‘વ્રત' માં ચાર દોષ લાગવા સંભવે છે. (૧) અતિક્રમ (૨) વ્યતિક્રમ (૩) અતિચાર (૪) અનાચાર. ‘અતિક્રમ ’ એટલે ‘વ્રત’ના ખ’ડનમાં વિચાર સ્ફુરી આવવા તે ૧, ‘ વ્યતિક્રમ ’ એટલે ખંડન માટે સાધન-સામગ્રી તૈયાર કરવી તે ર, ખંડન કરવા માટે સજ્જ થઇ ઉપડવુ તેને અતિચાર કહે છે. ૩, અહિં સુધી પ્રયાણ થાય છે માટે તેને ‘અતિચાર ' કહેલ છે. ‘અનાચાર' ચેાથે પગથિયે જો તે ચડ્યો હોત તે ‘વ્રત' સમૂળગું ભાંગીને ભુક્કો થઈ જાત. પરંતુ ‘અતિચાર' ની ભૂમિકાએ પહેાંચતાં, તેને પશ્ચાત્તાપ થવા લાગ્યા, તેથી અતિક્રમ-વ્યતિક્રમ અને અતિચારને પસ્તાવા કરતા થકે સન્માર્ગીજીવ પાછા વળે છે. આવા રુડા જીવ, ફરીથી અતિચારને નહિં આદરતાં ‘વ્રત ’માં સ્થિર રહે છે.
શ્રી કલ્પ સૂત્ર : ૦૧
૯૩