Book Title: Kalpasutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
પવ” નામનો દેશ છે. આ દેશની અંદર, ગેષ્ઠ-ગાયોના વાડા ગામ જેવા લાગતાં, આવા ગેઠેથી તેની પ્રતિષ્ઠા જાજ્વલ્યમાન જણાતી હતી. ત્યાં ગામડાઓ નગરની જેમ ભાયુક્ત હતાં, અને નગરો વિદ્યાધરોના નગરો સમાન પ્રતિષ્ઠા પૂરતાં હતાં, ત્યાંની જમીન એવી તે રસાળ અને ફળદ્રુપ હતી કે એકવાર વાવેલું ધાન્ય પ્રાયેકરી નષ્ટ થતું નહિ. ઉપર ઉપરથી લૂણી લેવાયાં બાદ પણ તે છોડવાઓ વારંવાર અન્ન આપતાં, ત્યાં સુષમાકાલમાં જન્મેલા માણસોની માફક સખી, નીરોગી, કલેશ અને ભય રહિત દીર્ધાયુ, સંતોષી, ભદ્રિક પ્રકૃતિવાળા તેમજ ધાર્મિક લાગણીવાળા માણસે નિવાસ કરતા હતા, ત્યાંની શ્રેષ્ઠ ભૂમિ ઘણી ઉર્વરા એટલે ઉપજાઉ હતી. ત્યાં બાદલાઓ પણ સમય સમય પર વરસાદ લાવતા હતા. (સૂ૦ ૧)
ટીકાનો અર્થ_*ક્ષ જેવ' ઇત્યાદિ. જૈન શાસ્ત્રોના કથન મુજબ, આખો લોક ચૌદ રાજુને છે, તેમાં અલોક સાતરાજથી ઊણો અને ઊર્વલોક સાત રાજુથી અધિકે છે. આ બન્ને લેકની વચ્ચે ત્રીછે લોક છે. આ લોક મર્યલોક તરીકે પણ ઓળખાય છે. અહિંયા અસંખ્યાતા દ્વીપ અને અસંખ્યાતા સમુદ્રો છે. આ બધા વલયાકાર છે, એટલે ચુડલી આકારે છે દરેક દ્વીપને ફરતે એકેક સમુદ્ર છે, અનુક્રમે દ્વીપ અને સમુદ્ર એક બીજા કરતાં બમણા થતાં જાય છે. તમામ દ્વીપ અને સમુદ્રોની વચ્ચમાં “જંબુદ્વીપ” આવેલ છે. તમામ દ્વીપમાં તે વધારે રમણીય છે.
આ દ્વીપની અંદર ચલ હિમવાન નામને પર્વત છે. આ પર્વત પીલા સેનાને છે, તે સે જન ઉંચે, પચ્ચીસ યોજન ઊંડે, એક હજાર બાવન યોજન બાર કળાને પહેળે છે, તે પૂર્વ–પશ્ચિમથી પાંચ હજાર તીન સે પચાસ એજન અને ઓગણીસીયા સાઢા પંદર ભાગ (૫૩૫/૧૨/૧૯) લાંબી બાહુવાળે છે. મૂલમાં મધ્યમાં અને ઉપરમાં સમાન વિસ્તારવાળે છે. આકાશને સ્પર્શ કરવાવાળા રસમય અગીયાર ફૂટ-શિખરેથી શોભાયમાન છે. તે પહાડની ઉપર સેનાના તળીયાવાળા, અને નાના પ્રકારની મણિઓ અને સુવણેથી સુશોભિત તટવાળા પૃથ્વીમાં દશ જનની અવગાહનાવાળો, પૂર્વપશ્ચિમમાં એક હજાર યોજન લાંબા, દક્ષિણ-ઉત્તર પાંચસૌ જન ચેડા એ પમ’ નામને હદ છે. તેનાથી તે પહાડના ઉપરના વચલો ભાગ ઘણે શોભાયમાન છે. તે પહાડ સુવર્ણમય છે અને ચીની રેશમની માફક હલકા પીળા રંગવાળે છે. ક૯૫વૃક્ષોની કતારોથી શોભિત એવા તેના પૂર્વ-પશ્ચિમના અંતિમ ભાગે પૂર્વ-પશ્ચિમના લવણે સમુદ્રના જલને સ્પર્શ કરે છે.
આ ચુલ હિમવાન પર્વતની દક્ષિણ દિશામાં “પૂવ' નામનો દેશ છે. આ દેશ ઠડે તેમજ ગરમ નહિ એ સમધાત છે. ભરત ક્ષેત્રની મધ્યમાં તે આવી રહેલો છે. તેની શોભા અપરંપાર છે. આ દેશમાં અનેક નદ અને નદીઓના વહેણે ચાલી રહ્યાં છે. જેથી ઘણી રીતે સમૃદ્ધિવાન બને છે. નદીઓના પેટાલમાં ખનિજ પદાર્થો દટાએલાં હોવાથી કિંમતી ખાણે નજરે પડે છે. (સૂ) ૧).
ક્ષત્રિયકુષ્ઠગ્રામવર્ણનમ્ !
મળનો અ–‘રઈ' ઇત્યાદિ. ત્યાં પૂર્વ દિશામાં નગરીઓમાં શ્રેષ્ઠ તથા લક્ષ્મીની લીલાસ્થળી જેવી ક્ષત્રિયકંડગ્રામ નામની નગરી હતી. સઘળી શિલપકળામાં નિષ્ણાત દેએ પિતાની ચતુરાઈ બતાવવાને માટે જ બનાવો
શ્રી કલ્પ સૂત્ર: ૦૧
૧૦૨