Book Title: Kalpasutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 116
________________ દેવ આવું વિચારતાં જ હતાં કે એજ સમયે તે દેવોએ હાથ જોડીને આ પ્રમાણે કહ્યું-“હે સ્વામિન! હે જગતને આનન્દ દેનારા! હે જગતનું મંગળ કરનારા ! આપને જય હો! વિજય હો ! એટલે કે વિશેષરૂપથી આપ વિજયી છે. આપ સુખપૂર્વક ચિરકાળ સુધી અહીં રહે. આ૫ અમારાં સ્વામી છે, પૂર્વકત તપશ્ચરણને કારણે યશસ્વી છે અને અમારું રક્ષણ કરનારાં છે. આ બધી સામે દેખાતી દિવ્ય સંપત્તિ આપની જ છે.” સેવક દે વડે આ પ્રમાણે સ્તુતિપૂર્વક કહેવાયાં પછી, તે નન્દ મુનિના જીવ દેવરૂપે પિતાના સુંદર વિમાનમાં વિવિધ પ્રકારના દિવ્ય ભેગ ભેગવવા લાગે. વીસ સાગરોપમની સ્થિતિ સુધી, દેવલોકના અનુરૂપ (5) સુખને ભેગવવા છતાં પણ તે દેવ ભાવી તીર્થંકર હેવાને કારણે અનાસક્ત રહીને ત્યાં રહ્યાં. એટલે કે બા વૃત્તિથી દિવ્ય સુખેને ઉપભોગ કરતાં હતાં પણ આંતરિક વૃત્તિથી અલિપ્ત હતાં. (સૂ૦૩૬) ઈતિ નયસારાદિ છવ્વીસ ભવની કથા. ચુલ્લહિમવતઃ પૂર્વદસ્ય ચ વર્ણનમ મહાવીર નામના સત્તાવીસમા ભવની કથા. મલનો અર્થ_“અહિં ? ઈત્યાદિ. સમસ્ત દ્વીપમાં “જબૂદ્વીપ' નામને તેજસ્વી દ્વીપ આવી રહેલો છે. આ દ્વીપમાં ભારત અને હેમવંત ક્ષેત્રની સીમાઓને જુદી કરનાર. ચુલહિમવંત નામને પર્વત આવ્યા છે. આ પર્વત, પચીસ યોજન પૃથ્વીમાં ઉડે છે, સો યજન ઉંચો છે૧૦૫૨/૧૨/૧૯ એક હજાર બાવન જન અને એક એજનના બાર ઓગણીસીઆ ભાગ પહોળે છે. પૂર્વ-પશ્ચિમથી પ૩૫૦/૧પ/૧૯ પાંચ હજાર ત્રણ સો પચાસ યોજના અને એક જનના ઓગણીસીયા સાઢા પંદર ભાગ લાંબે છે, તમામ જગ્યાએ સમાન વિસ્તારવાળે છે, એટલી બધી ઉંચાઈ છે કે જાણે આકાશને સ્પર્શીને જ રહેલો હોય! તેને અગ્યાર રત્નમય કુટોશિખરે છે. ઉપર મધ્યભાગમાં સુવર્ણના તળીયાવાળું, નાના પ્રકારના મણિથી સુશોભિત કિનારાવાળું, દશ હજાર જન ઉં, પૂર્વ-પશ્ચિમથી એક હજાર જન લાંબુ, ઉત્તર-દક્ષિણથી પાંચસે જન વિસ્તૃત, એવું ‘પદ્મ’ નામનું હુદ-દ્રહ આવ્યું છે. આ પહાડ ચાઈના રેશમ સમાન ચળકાટવાળ, પીત સુવર્ણમય છે. તેને કલ્પવૃક્ષની તારોથી સુશોભિત પૂર્વ-પશ્ચિમ ભાગ લવણ સમુદ્રને સ્પર્શે છે. આ ચુલ હિમવત પર્વતની દક્ષિણ દિશાએ, રાત્રીના ચંદ્રમા સમાને દી૫તે ભરત ક્ષેત્રની મધ્યમાં સ્થિત થયેલો, પૃથ્વીના મણિમય આભૂષણે સમાન ચળકતો, અનેક નદ અને નદીએથી વિ ટળાએલ અને સુશોભિત એ શ્રી કલ્પ સૂત્ર: ૦૧ ૧૦૧

Loading...

Page Navigation
1 ... 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188