Book Title: Kalpasutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
સિંહનામકઃ એકોનવિંશતિતમો ભવઃ ।
'
ત્યાર પછી તે કઈ પર્યાયમાં ગયા તે કહે છે- તલ નું 'ઈત્યાદિ.
અને ટીકાના અ—સાતમી નરકનું આયુષ્ય ખતમ કરી નયસારના જીવ ઓગણીસમે ભવે કોઈ એક ગાઢ અટવીમાં સિહુ તરીકે ઉત્પન્ન થયા. (સ્૦૨૯)
મૂલ
ચતુર્થનારક રૂપો વિંશતિતમો ભવઃ ।
મૂલના અ—‘તદ્ ગ ઇત્યાદિ. સિંહ મરીને વીશમાં ભવે ચેાથી નરકમાં નારકીપણે ઉત્પન્ન થયા. (સૂ૦૨૭) ટીકાના અથ— વ્યાખ્યા સ્પષ્ટ છે. અહી' એટલુ' સમજવુ જોઈએ કે સિ'હ,પશુઓમાં શ્રેષ્ઠ અને સૌથી વધારે કર પ્રાણી ગણાય છે. તે નિકૃષ્ટભાવે વર્તતા ચેાથી નારકી સુધી જઇ શકે છે. તેના ઘાતકી પરિણામેાના પ્રત્યાઘાતરૂપે ઉત્પન્ન થતું દુઃખ ચેાથી નારકી જેટલું જ હોય છે.
4
પુણ્ય અને પાપ બન્ને જીવ અને અજીવના ‘સૂક્ષ્મ રેઢીએ એકટીવ ભાવા’ ‘વિકૃત પરિણમન’ છે. આ ભાવા (તેજોમય દશા ) માં એવા પ્રકારની શક્તિ રહેલી છે કે પ્રગટપણે ઉત્પન્ન થતાં પુણ્યરૂપી ભાવા નવીન રુચિકર સૃષ્ટિ પેદા કરે છે. અને પાપભાવા અરુચિકર સૃષ્ટિને પેદા કરે છે. જેમ એટમમાંબ ફુટતાં રેડીઓ એકટીવ રજકણા છુટા પડી, કાંઇક વસ્તુઓને ખાળી ભસ્મ કરી નાખે છે. તે જે ઠેકાણે આગરૂપે વસ્યા હોય, તે ભૂમિના ખરાબ પદાર્થાને વિજળીખળે ખાળી કાળે કરી તે ભૂમિને દ્રૂપ બનાવે છે. તેવી રીતે પાપના ફલરૂપ દુઃખ ભેાગવી આત્મા પેાતાનાં નિકૃષ્ટ સ્વભાવને ફેરવે છે. તેનું ઉદાહરણ એ છે કે નિગેાદમાંથી ચાલ્યા આવતા જીવ દુઃખના અનુભવે કરીને પેાતાના સ્વભાવ મનુષ્ય પર્યાયને મળતા ઘડી નાખે છે.
સિંહના નિકૃષ્ટ પાશ્થિામિક ભાવાનું ફળ ચેાથી નરક સુધીના દુઃખા જેટલું જ હોય છે. એમ શાસ્ત્રકારોએ આ વાક્ય ‘ fનો નાદ્ અસ્થિ' ઉપરથી અતાવ્યું છે. (સૂ૦૨૭)
શ્રી કલ્પ સૂત્ર : ૦૧
૭૬